"પિંગળશી પાતાભાઈ ગઢવી" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
→‎જીવન: અવસાનની તારીખ વર્તમાનપત્રના લેખને આધારે મૂકી
નાનું (પિંગળવાણીમાંથી સંકલીત થોડી માહિતિ ઉમેરી)
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું (→‎જીવન: અવસાનની તારીખ વર્તમાનપત્રના લેખને આધારે મૂકી)
 
== જીવન ==
એમનો જન્મ વિક્રમસંવત ૧૯૧૨( ઇ.સ. ૧૮૫૬)માં આસો સુદ અગીયારસને દિવસે [[સિહોર]]માં થયો હતો. એમના પિતાનું નામ પાતાભાઈ મુળુભાઈ નરેલા હતું અને માતાનું નામ આઈબા નરેલા હતું. એ રાજકવિ બન્યા ત્યારે રાજકવિ તરીકેની નરેલા ખાનદાનની ત્રીજી પેઢી હતી<ref name="ચારણીસાહિત્ય">{{cite web |url=http://www.charanisahity.in/ |title=ચારણી સાહિત્ય |author=ચારણી સાહિત્ય દોટ ઈન|date= |work= |publisher= |accessdate=૧૪-એપ્રીલ-૨૦૧૮ |archiveurl = |archivedate = }}</ref>. પિંગળશી ગઢવીના દાદા મુળુભાઈ નરેલા ભાવસિંહજી પ્રથમ અને અખેરાજજીના સમયમાં રાજ કવિ હતા. એમના પિતાજી પાતાભાઈ નરેલા અખેરાજજી અને જસવંતસિંહજીના સમયમાં રાજકવિ રહી ચૂક્યા હતા<ref name="ચારણીસાહિત્ય"/>. પિંગળશી ગઢવીનું મૃત્યુ ૧૯૩૯માં૪-માર્ચ ૧૯૩૯ (મહા વદ ચૌદશ - શીવરાત્રીને દિવસે) થયેલું<ref_name="ngs20210312">તા ૧૨ માર્ચ ૨૦૨૧ના નવ ગુજરાત સમય વર્તમાનપત્રમાં પાંચમાં પાના પર છપાયેલ લેખ</ref> <ref name="za-me-1">{{cite web |url=http://www.jhaverchandmeghani.com/chaaran.htm |title=વાઈઝ એન્ડ લર્નેડ ચારણ્સ |author=પીનાકી મેઘાણી|date= |work= |publisher= |accessdate=૧૪-એપ્રીલ-૨૦૧૮ |archiveurl = |archivedate = }}</ref>. ભાવનગરમાં ''પિંગળશી બાપુની ડેલી'' તરીકે ઓળખાતી જગ્યા છે. એ જગ્યાએ તેઓ રહેતા હતા. એમને ભાવનગરના મહારાજા [[કૃષ્ણકુમારસિંહ ગોહીલ|કૃષ્ણકુમારસિંહજી]]એ [[શેઢાવદર (તા. ભાવનગર)|શેઢાવદર]] ગામમાં ૧૯૩૪માં રહેવા માટેનું મકાન બક્ષીસમાં આપેલું<ref name="za-me-1"/>.
 
== સર્જન ==