યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Gazal worldએ દિશાનિર્દેશન કરીને પાના યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ પર ખસેડ્યું: યોગ્ય શિર્ષક
સુધારા
 
લીટી ૧:
{{Infobox organization
| name = યુનિવર્સિટી ગ્રંથનિર્માણગ્રંથ નિર્માણ બોર્ડ
| image = University Granth Nirman Board from outside.jpg
| caption = યુનિવર્સિટી ગ્રંથનિર્માણગ્રંથ નિર્માણ બોર્ડનું મકાન
| map =
| map_caption = યુનિવર્સિટી ગ્રંથનિર્માણગ્રંથ નિર્માણ બોર્ડનું સ્થાન
| formation = ૧૯૭૦
| founder = કેન્દ્ર સરકાર
લીટી ૧૯:
| website = {{Official website}}
}}
'''યુનિવર્સિટી ગ્રંથનિર્માણગ્રંથ નિર્માણ બોર્ડ''' એ [[ગુજરાત સરકાર|ગુજરાત રાજ્ય સરકાર]] દ્વારા ચાલતી અને વિવિધ સંદર્ભગ્રંથોનું પ્રકાશન કરતી સંસ્થા છે, જેની સ્થાપના ૧૯૭૦માં કરવામાં આવી હતી. આ સંસ્થા [[અમદાવાદ]] ખાતે આવેલી છે.
 
પ્રાદેશિક ભાષાને પ્રોત્સાહન આપવાની અને યુનિવર્સિટી કક્ષાએ શિક્ષણ પરિક્ષણના માધ્યમ તરીકે પ્રાદેશિક ભાષા પ્રસ્થાપિત કરવાની રાષ્ટ્રવ્યાપી યોજના અમલમાં મૂકાઈ એ દરમિયાન [[ભારત સરકાર|કેન્દ્ર સરકારે]] દરેક રાજ્યમાં 'ગ્રંથનિર્માણગ્રંથ નિર્માણ બોર્ડ' સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. આ યોજના અનુસાર ગુજરાતમાં અમદાવાદ ખાતે ૧૯૭૦માં યુનિવર્સિટી ગ્રંથનિર્માણગ્રંથ નિર્માણ બોર્ડ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. શરુઆતમાં આ સંસ્થાને પુસ્તક પ્રકાશન માટે કેન્દ્ર સરકાર તરફથી અનુદાન મળતું હતું, અને ૧૯૭૬થી ગુજરાત સરકાર આ સંસ્થાના સઘળા વહીવટીખર્ચની જવાબદારી સંભાળે છે.<ref name="વ્યાસ૨૦૦૧">{{cite book|last=વ્યાસ|first=ચંપૂ|title=સાહિત્ય સંશોધનની પદ્ધતિ|publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણગ્રંથ નિર્માણ બોર્ડ|location=અમદાવાદ|year=૨૦૦૧|orig-year=૧૯૮૧|edition=બીજી|page=v}}</ref>
 
આ સંસ્થા યુનિવર્સિટી કક્ષાએ ચાલતા વિવિધ કક્ષાના વિવિધ વિદ્યાશાખાના અભ્યાસક્રમોને અનુરૂપ સંદર્ભગ્રંથો તૈયાર કરવાનું કામ કરે છે. આ સંદર્ભગ્રંથો જે તે વિદ્યાશાખાના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ ગ્રંથો વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાતા હોઈ તેની કિંમત ઓછી રાખવામાં આવે છે.<ref name="વ્યાસ૨૦૦૧"/>