વિક્રમ ઠાકોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2405:205:C902:2DBD:B05D:6E0D:5557:E441 (talk) દ્વારા કરેલ ફેરફારોને Nizil Shah દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૬:
 
== કારકિર્દી ==
વિક્રમ ઠાકોર [[ગાંધીનગર]] નજીક આવેલ ફતેહપુરાના વતની છે. તેઓનો જન્મ કોળી (ઠાકોર) પરીવારમાં થયો હતો.દસ વર્ષની વયથી તેઓ તેમના પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ ઉપર [[વાંસળી]] વગાડવા જતા હતા. તેમના પિતા સંતવાણી અને ભજનના ગાયક હતા. વીસ વર્ષની વયે તેમણે રંગમંચ પરથી એકલા કાર્યક્રમો આપવાના શરુ કર્યા. શરૂઆતમાં તેઓ ફિલ્મ ક્ષેત્રે આવવા નહોતા ઈચ્છતા, પરંતુ ૨૦૦૬માં દિગ્દર્શકના કહેવાથી ''[[એકવાર પિયુને મળવા આવજે]]'' ફિલ્મ કરી જે સફળ રહી.<ref name="Khabarchhe2015">{{cite web |title = સ્ટેજ શૉ ક્યારેય બંધ નહીં થાયઃ વિક્રમ ઠાકોર|website = Khabarchhe.com|date = ૨૬ જૂન ૨૦૧૫|year = ૨૦૧૫|url = http://www.khabarchhe.com/news/special-interview-of-vikram-thakor/|accessdate = ૫ ઓગસ્ટ ૨૦૧૫}}</ref><ref name="Sadhana2015">{{cite web |title = વિક્રમ સર્જનારો અભિનેતા વિક્રમ ઠાકોર|website = Sadhana Weekly|date = ૨ મે ૨૦૧૫|year = ૨૦૧૫|url = http://www.sadhanaweekly.com/article.php?catid=169&issue_date=2 May 2015 |accessdate = ૫ ઓગસ્ટ ૨૦૧૫}}</ref> ત્યારથી તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો જે મોટે ભાગે ગ્રામ્ય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી હોય છે. તેમણે સળંગ આઠ સફળ ફિલ્મો આપી છે.<ref name="Times2011">{{cite web |title = Golly! Gujarati films cross 1k mark|website = The Times of India|date = ૨૯ જુલાઇ ૨૦૧૧|year = ૨૦૧૧|url = http://timesofindia.indiatimes.com/city/ahmedabad/Golly-Gujarati-films-cross-1k-mark/articleshow/9401332.cms|accessdate = ૫ ઓગસ્ટ ૨૦૧૫}}</ref><ref name="dna 2012">{{cite web |title = Gujarati cinema: A battle for relevance|website = dna|date = ૧૬ ડિસેમ્બર ૨૦૧૨|year = ૨૦૧૨|url = http://www.dnaindia.com/lifestyle/comment-gujarati-cinema-a-battle-for-relevance-1777960|accessdate = ૫ ઓગસ્ટ ૨૦૧૫}}</ref>
 
તેમની કેટલીક સફળ ફિલ્મોમાં ''રાધા તારા વિના ગમતું નથી'' (૨૦૦૭), ''વાગી કાળજે કટારી તારા પ્રેમની'' (૨૦૧૦), ''પ્રેમી ઝુક્યા નથી ને ઝુકશે નહીં'' (૨૦૧૧) અને ''રસિયા તારી રાધા રોકાણી રણમાં'' (૨૦૧૪)નો સમાવેશ થાય છે.<ref name="Mishra 2014">{{cite web |last = Mishra|first = Abhimanyu|title = Manoj-Vimal compose for a love saga based in Rann of Kutch|website = The Times of India|date = ૧૮ જૂન ૨૦૧૪|year = ૨૦૧૪|url = http://timesofindia.indiatimes.com/entertainment/gujarati/music/Rasiya-Tari-Radha-Rokani-Ranma-Music-director-Manoj-Vimal-compose-peppy-tunes-for-the-film/articleshow/36762560.cms|accessdate = ૫ ઓગસ્ટ ૨૦૧૫}}</ref> તેમની ૬ ફિલ્મોએ કુલ મળીને રૂપિયા ૩ કરોડની કમાણી કરી અને તેમને વિવિધ માધ્યમોએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના હાલના 'સુપર સ્ટાર' ગણાવ્યા છે.<ref name="dna 2012"></ref><ref name="Gokul2013">{{cite book|author1 = K. Moti Gokulsing|author2 = Wimal Dissanayake|title = Routledge Handbook of Indian Cinemas|url = http://books.google.com/books?id=djUFmlFbzFkC&pg=PA99|date = ૧૭ એપ્રિલ ૨૦૧૩|publisher = Routledge|isbn = 978-1-136-77284-9|page = ૯૮}}</ref>