યોગસૂત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
→‎બાહ્ય કડીઓ: https://competitivegujarat.in/
લીટી ૨૮:
*આસન
*પ્રાણાયામ
*પ્રાણાયામ એ યોગ નું ચોથું અંગ છે. પ્રાણ એટલે શ્વાસ, વાયુ, જીવનશકિત.... આયામ એટલે લંબાવવું, ખેંચવું, સંયમિત કરવું, નિયમન કરવું એટલે પ્રાણ નું નિયમન કરવું, પ્રાણનો નિરોધ કરવો તેનું નામ પ્રાણાયામ. મહર્ષિ પતંજલિએ પ્રાણાયામ ની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે, तस्मिन् सतिश्वासप्रश्वासयोर्गत विच्छेदः प्राणायामः અર્થાત તેમાં (આસનમાં) સ્થિર થઈને શ્વાસ-પ્રશ્વાસ ની ગતિ માં વિચ્છેદ એટલે પ્રાણાયામ. પ્રાણાયામ ના અભ્યાસ થી પ્રાણ ની શુદ્ધિ થાય છે, મનની ચંચળતા મટે છે, મન સ્થિર અને એકાગ્ર બને છે. જીવન નવી સ્ફૂર્તિ, નવી તાજગી અને નવા તરવરાટથી ભરાઈ જાય છે. આરોગ્યની જાળવણીનો લાભ મળે છે. સાધકની અંદર જે અજ્ઞાનનું આવરણ છે તે પ્રાણાયામથી દૂર થાય છે. જ્ઞાનની કળાએ ખીલે છે અને મન ધારણા આદિ અભ્યાસ માટે તૈયાર થાય છે.
*પ્રત્યાહાર
છેલ્લા ત્રણ અંગોની સાધનાને અંતરંગી કહેવાય છે.
Line ૩૫ ⟶ ૩૬:
 
==બાહ્ય કડીઓ==
*[http://www.sivohm.com/2014/10/yog-sutra-index-page.html ગુજરાતીમાં-યોગસૂત્ર-સ્વામી વિવેકાનંદ]
 
*===== [http://www.sivohm.com/2014/10/yog-sutra-index-page.html ગુજરાતીમાં-યોગસૂત્ર-સ્વામી વિવેકાનંદ] =====
[[શ્રેણી:દર્શન]]
[[શ્રેણી:સંસ્કૃત સાહિત્ય]]