"ભાવનગર તાલુકો" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
વિઠ્ઠલ ઉદ્યોગ નગર સાથે ખોટી રીતે જોડાયેલી કડીને હટાવી.
નાનું (2402:3A80:16E4:C820:F3E6:93FA:43D7:C844 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.)
ટેગ: Rollback
નાનું (વિઠ્ઠલ ઉદ્યોગ નગર સાથે ખોટી રીતે જોડાયેલી કડીને હટાવી.)
ભાવનગર તાલુકાનો ઉત્તર દિશાનો થોડો ભાગ [[ભાલ વિસ્તાર]]માં પડે છે.
 
ભાવનગર તાલુકામાં આવેલા ભાવનગર શહેરની નજીક જુના બંદર અને નવા બંદર નામના બે બંદરો આવેલ છે. ઉપરાંત ભાવનગર શહેરની નજીક આવેલા [[રૂવા (તા. ભાવનગર)|રૂવા]] ગામની સીમમાં વિમાન મથકની પણ સગવડ છે. ભાવનગર તાલુકામાં [[ચિત્રા (તા. ભાવનગર)|ચિત્રા]], [[વરતેજ (તા. ભાવનગર)|વરતેજ]], અને [[વિઠ્ઠલ ઉદ્યોગનગર]]વિઠ્ઠલવાડી નામના જી.આઇ.ડી.સી વિસ્તારો પણ આવેલ છે.
 
ચિત્રામાં આવેલ મસ્તરામ બાપાની જગ્યા ભાવિક લોકોમાં બહુ પ્રખ્યાત છે.