Content deleted Content added
→‎ખલીલ ધનતેજવી: નવો વિભાગ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
 
લીટી ૬:
 
[[ખલીલ ધનતેજવી]] પર તમે કરેલા ફેરફારો સંદર્ભ રહિત હોવાથી પાછા વાળવામાં આવ્યા છે. ખાસ કરીને તેમનું નામ જો તમારી પાસે યોગ્ય સંદર્ભ હોય તો જણાવવા વિનંતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને અન્ય સમાચારપત્રોમાં ''ખલીલ ઇસ્માઇલ મકરાણી'' જ લખેલું છે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૧:૫૧, ૬ એપ્રિલ ૨૦૨૧ (IST)
:[[ગુજરાતી સાહિત્ય પરિષદ]] દ્વારા પ્રકાશિત 'ગુજરાતી સાહિત્યકોશ'માં પણ નામ ખલીલ ઈસ્માઈલ મકરાણી જ આપવામાં આવ્યું છે. જોકે 'ઈન્ડિયન એક્ષપ્રેસ'માં ઈબ્રાહિમ મકરાણી નામ આપવામાં આવ્યું છે. ---[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૨૧:૨૯, ૬ એપ્રિલ ૨૦૨૧ (IST)