વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું અપડેટ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
આ પાનું વાચકો દ્વારા '''વારંવાર પૂછાતા સવાલો''' (પ્રશ્નો)નો સમાવેશ કરે છે.
 
==હું કોઇ લેખ કેવી રીતે શોધી શકું?==
ડાબીસામાન્ય બાજુરીતે '''વિકિપીડિયા શોધો''' લખેલું છે તેની નીચેનાંલખેલા ખાનામાં આપનો ઇચ્છિત શબ્દ ટાઇપલખતા કરોતે અનેશબ્દથી શરુ થતા બધાં લેખો ક્કકાવારી પ્રમાણે દેખાશે. તે શબ્દનાં શિર્ષકશીર્ષક વાળો લેખ શોધવા માટે '''જાઓ'''પરિણામ પર ક્લિક કરો અને તે શબ્દ ધરાવતા બધાજ લેખ શોધવા માટે '''શોધો''' ઉપર ક્લિક કરો.
 
==હું ગુજરાતીમાં કેવી રીતે લખી શકું?==
:''વધુ માહિતી માટે આ જુઓ:[[{{મુખ્ય|વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું]]''}}
 
ગુજરાતીમાં લખવા માટે તમારે ડાબી બાજુ રહેલ '''ચક્ર''' પર ક્લિક કરી ઇનપુટ (Input) પર જઇને ગુજરાતી પસંદ કરીને તેમાંથી ગમતી લખવાની પદ્ધતિ ‍(કી-બોર્ડ લેઆઉટ) પસંદ કરવાની રહેશે. આ દરેક લેઆઉટ કે પદ્ધતિ વિશે વિગતે મદદ 'કેવી રીતે વાપરવું' પર ક્લિક કરીને મેળવી શકાશે.
 
કોઇ પણ લેખમાં ફેરફાર કરવા માટે જ્યારે તમે '''ફેરફાર કરો''' ઉપર ક્લિક કરશો ત્યાર બાદ, વિન્ડોની નીચે કી-બોર્ડનાં ચિહ્નની સાથે તમે પસંદ કરેલ પદ્ધતિ દેખાશે. Ctrl + M દબાવીને તમે અંગ્રેજીમાં કી-બોર્ડ ફેરવી શકશો. ફરીથી Ctrl + M દબાવતાં ગુજરાતીમાં લખી શકાશે. લિપ્યાંતરતેમાં પદ્ધતિવિવિધ લખવાપ્રકારના માટેકી-બોર્ડ અત્યંતઅને સરળતેની છે,મદદ તેમઆપેલી છતાંયે તમે તમને ગમતી પદ્ધતિ વાપરી શકશોછે.
 
લિપ્યાંતર પદ્ધતિ લખવા માટે અત્યંત સરળ છે, તેમ છતાંયે તમે તમને ગમતી પદ્ધતિ વાપરી શકશો. ફોનેટિક કી બૉર્ડ પણ વિકિપીડીયામાં ગુજરાતી લખાણ સરળ રીતે લખી શકાશે. જેનો અર્થ થાય છે કે જેવો ઉચ્ચાર તેવી જોડણી.
વધુ માહિતી માટે અંગ્રેજી વિકિપીડીયા પર એક [[:en:Wikipedia:Enabling complex text support for Indic scripts|સરસ લેખ]] છે, તે વાચી શકો છો. હાલ તુરત તેનો ગુજરાતી અનુવાદ છે નહીં. પરંતુ ભવિષ્યમાં આપણે તેવો જ લેખ અહિંયા બનાવી શકીએ છીએ.
 
વિકિપીડીયામાં ગુજરાતી લખાણ સરળ બનાવવા માટે ફોનેટિક કી બૉર્ડની ગોઠવણ કરેલી છે જેનો અર્થ થાય છે કે જેવો ઉચ્ચાર તેવો સ્પેલીંગ. દાખલા તરીકે તમારે '''અમદાવાદ''' લખવું હોયતો કી બૉર્ડ પર '''amadaavaada''' લખવાથી, '''શાંતિ''' લખવા માટે '''shaaMti''', '''ઝરૂખો''' લખવા માટે '''Zaruukho''' અથવા '''jharookho''', '''કૃષ્ણ''' લખવા માટે '''kRSNa''' અને એ જ રીતે '''ઋષિ''' લખવા માટે '''RSi''', '''યજ્ઞ''' માટે '''yajna''', '''ઉંદર''' માટે '''uMdara''', '''ઊંટ''' માટે '''UMTa''' અને '''રુદ્રાક્ષ''' લખવા માટે '''rudraaxa''' અથવા '''rudraakSa''' ટાઇપ કરવાથી તમને ગુજરાતી વંચાશે. થોડો મહાવરો કરવાથી તમે ભૂલ કર્યા વગર લખી શકશો.
 
વધુ માહિતી માટે અંગ્રેજી વિકિપીડીયા પર એક [[:en:Wikipedia:Enabling complex text support for Indic scripts|સરસ લેખ]] છે, તે વાચી શકો છો. હાલ તુરત તેનો ગુજરાતી અનુવાદ છે નહીં. પરંતુ ભવિષ્યમાં આપણે તેવો જ લેખ અહિંયા બનાવી શકીએ છીએ.
 
== નવો લેખ કેવી રીતે શરૂ કરવો? ==
નવો લેખ શરૂ કરવા માટે શ્રેષ્ઠ માર્ગ છે, ડાબી બાજુ, '''વિકિપીડિયા શોધો'''ની નીચેનાં બોક્સમાંખાનામાં તમે જે વિષય પર લેખ લખવા માંગો છે, તે શબ્દ શોધી જુઓ, ધ્યાન રાખજો કે જોડણી સાચી હોય. શક્ય છે કે કોઈકે ભળતી સળતી કે ખોટી જોડણીવાળું શીર્ષક વાપરીને પણ પાનું બનાવ્યું હોય, માટે કોઈ પણ વિષય પર નવું પાનું બનાવતાં પહેલાં આપ વિચારી શકો તેટલી વિવિધ જોડણીઓ વાપરીને શબ્દ શોધી જુઓ. જો આમાંના કોઈ પણ શબ્દ હેઠળ પાનું ના મળે તો, સાચી જોડણી વાપરીને ફરી એક વખત '''વિકિપીડિયા શોધો''' બોક્સમાંખાનામાં શબ્દ/મુહાવરો લખી '''જાઓશોધો''' પર ક્લિક કરો. કેમકે આ વિષય પર કોઈ લેખ ઉપલબ્ધ નથી, માટે તમને સર્ચ રિઝલ્ટનાંપરિણામ પાનાં પર લાલ લીંકમાંકડીમાં "આ પાનુંવિકિ બનાવીપર શકો છો... પાનું બનાવો!" એવું જોવા મળશે, બસ, તેના પર ક્લિક કરો અને લખવાનું શરૂ કરો, જ્યારે તમે 'સાચવો' બટન ઉપર ક્લિક કરશો, ત્યારે તમારું નવું પાનું તૈયાર હશે.
 
અન્ય વિકિપીડિયામાંથી ગુજરાતી ભાષામાં ભાષાંતર કરવા માટે [[વિશેષ:ContentTranslation|ભાષાંતર સાધન]]ની મદદ લઇ શકાય છે. જોકે, ખાસ ધ્યાન રાખો કે સંપૂર્ણરીતે મશીન ભાષાંતર ધરાવતા લેખો કે સુધાર્યા વગરના લેખો માન્ય નથી તેમજ તે તમને પ્રતિબંધ તરફ દોરી શકે છે.
 
==વિકિપીડિયા પર કોણ કામ કરે છે?==
Line ૨૮ ⟶ ૩૨:
 
== લેખમાં ચિત્રો કેમ નથી દેખાતા? ==
પ્રશ્નઃ અંગ્રેજી કે હિંદી વિકિપીડિયા પરથી કોપી કરીને અહીં લાવેલા અમુક લેખોમાં ક્યારેક અમુક ચિત્રો દેખાતા નથી, આનું કારણ શું હોઈ શકે?
* ઉત્તરઃ આનું કારણ એ હોઈ શકે કે, જે તે વિકિપીડિયાનાં લેખમાં રહેલા ચિત્રો તે વિકિમાં સ્થાનિક રીતે ચઢાવેલા હોય અને તે ચિત્રો [[:commons:|વિકિ કોમન્સ]]માં ઉપલબ્ધ ના હોય. સામાન્ય રીતે કોઇ પણ ફાઇલ વિકિ કોમન્સમાં અપલોડ કરવી હિતઘ છે, કેમકે તેમ કરવાથી તેને વિવિધ વિકિમાં સ્થાનિક રીતે અપલોડ કરવી પડતી નથી અને સીધે-સીધી તેને કોઈપણ વિકિનાં પ્રકલ્પમાં સરળતાથી ઉમેરી શકાય છે.
 
==કોમન્સમાં ના હોય તેવા ચિત્રો માટે શું કરવું==
પ્રશ્નઃઆપે ઉપર જણાવ્યું તેમ, જો તે લેખ જે તે વિકિમાં જ હોય અને કોમન્સમાં ન હોય, તો આવા ચિત્રોને અંગ્રેજી/હિંદી વિકિમાંથી વિકિ કોમન્સમાં કેવી રીતે લઈ આવવું?
* ઉત્તરઃ આને માટે આપે [[:commons:|કોમન્સ]]માં જઈને [[:Commons:Commons:Upload|અપલોડ ફાઇલ]] પર ક્લિક કરવાનું રહેશે, જે આપણા ગુજરાતી વિકિની જેમજ ડાબી બાજુના હાંસીયામાં જોવા મળશે. હવે જે પાનું ખુલે તેમાં ૪થો પર્યાય [http://commons.wikimedia.org/w/index.php?title=Special:Upload&uselang=fromwikimedia It is from another Wikimedia project (Wikipedia, Wikibooks, Wikinews, etc.)] ની કડી પર ક્લિક કરવાથી એક ફોર્મ ખુલશે. તે ફોર્મ વાળા પાનાંમાં ઉપરનાં લખાણના બીજા ફકરામાં [http://toolserver.org/~magnus/commonshelper.php CommonsHelper tool] છે, તેનો ઉપયોગ કરીને જે તે વિકિપીડિયાનાં પ્રકલ્પમાંથી ફાઈલની માહિતી લેવી, તેને કોપી કરી, '''Transfer a work from another Wikimedia project''' વાળા ફોર્મમાં '''Summary:''' નાં ખાનામાં મુકવાથી તેની બધીજ માહિતી આપોઆપ ઉમેરાઈ જશે. આ સાથે તમારે જે તે વિકિમાંથી ફાઇલ તમારા કોમ્યુટર પર ડાઉનલોડ કરવી પડશે, હવે આ ડાઉનલોડ કરેલી ફાઇલને '''Local filename'''નાં '''Browse''' બટનની મદદથી પસંદ કરો, જેથી '''Destination filename:'''માં જે તે નામ આપોઆપ દેખાશે. મારા મતે આ નામ યથાવત રહેવા દેવું, કેમકે તે નામથી જ તે ફાઇલ અન્યત્ર જોડાયેલી હોવાથી જો નામ બદલવામાં આવે તો તકલીફ થઈ શકે છે. છતાં જરૂર જણાય તો તમે ત્યાં તેને નવું નામ આપી શકો છો. આ જ રીતે જ્યારે તમે '''કોમન્સ હેલ્પર ટૂલ'''ની મદદથી સમરિ લાવ્યા હશો તો, '''Categories:''' પણ આપોઆપ આવી ગઈ હશે, છતાં તમારે જો ફાઈલને કોઈ વિશેષ શ્રેણીમાં મુકવી હોય તો, '''Categories:''' ખાનામાં તે શ્રેણી/શ્રેણીઓનું નામ ઉમેરી શકો છો. અ બધું જ થઈ ગયા પછી, નીચે '''અપલોડ ફાઇલ'''નું બટન છે તેના પર ક્લિક કરવાથી આપની ફાઇલ અપલોડ થઈ જશે.
 
આ [https://commons.wikimedia.org/wiki/Commons:First_steps/Uploading_files/gu મદદ પાનું] પણ જુઓ.
Line ૪૪ ⟶ ૪૮:
 
==ચોતરા પર ચર્ચા કેવી રીતે શરૂ કરવી?==
ચોતરા પર નવી ચર્ચા ચાલુ કરતી વખતે, આખાં પાનાંમાં ફેરફાર કરીને છેડે નવો વિષય ઉમેરવાને બદલે [[:વિકિપીડિયા:ચોતરો]] પર જમણીરહેલા બાજુ''નવી ઉપરનીચર્ચા તરફશરૂ એકકરો'' ચોરસબટન ખાનુંપર દેખાશેક્લિક જેમાંકરીને ચોતરોઅથવા (સમાચાર)તો અને ચોતરોજમણા (અન્ય)ખૂણે એમરહેલા લખ્યું છે અને તે બંનેની સામેના કોઠામાંચોકઠામાં '''નવીનવો ચર્ચાવિષય'''ની કડી છે,પર આમાંથીક્લિક આપનીકરીને ચર્ચાના વિષયને અનુરૂપ વિભાગમાં '''નવી ચર્ચા''' પરશરુ ક્લિકકરવા કરીનેવિનંતિ નવો વિષય ઉમેરવા વિનંતિછે. આમ કરવાથી ચોતરાનું સુવ્યવસ્થિત માળખું જળવાઈ રહેશે.
 
[[શ્રેણી:વિકિપીડિયા મદદ]]