અલ્હાબાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:On the banks of New Yamuna bridge, Allahabad.jpg|300 px|thumb|right| અલ્હાબાદ ખાતે યમુના નદી પરનો અદ્યતન સેતુ]]
'''અલ્હાબાદ''' [[ભારત]] દેશના ઉત્તર ભાગમાં આવેલા [[ઉત્તર પ્રદેશ]] રાજ્યના [[અલ્હાબાદ જિલ્લો| અલ્હાબાદ જિલ્લા]]નું મુખ્ય મથક છે.
 
પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગંગા નદીમા કિનારે વસેલું અલ્હાબાદ ભારત દેશનું પવિત્ર અને લોકપ્રિય તીર્થ સ્થળ છે. ઉત્તર પ્રદેશ રાજ્યના આ ઐતિહાસિક નગરનું પ્રશાસનિક, શૈક્ષેણીક, ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક દૃષ્ટિએ અગ્રણી સ્થાન છે. આ નગરનો ઉલ્લેખ ભારતના પુરાણા ધાર્મિક ગ્રન્થોમાં પણ મળે છે. વેદ, પુરાણ, રામાયણ અને મહાભારતમાં આ સ્થળને '''પ્રયાગ''' કહેવામાં આવ્યું છે. ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો અહીં સંગમ (ત્રિવેણી સંગમ) થાય છે, આ કારણે હિંદુઓ માટે આ શહેરનું વિશેષ મહત્વ છે. હિંદુઓની જુની પરંપરા અનુસાર દર ૧૨ વર્ષે અહીં [[કુંભ મેળો| કુંભ મેળા]]નું આયોજન કરવામાં આવે છે.
{{stub}}
 
{{સ્ટબ}}
[[Category:ભૂગોળ]]
 
[[Category:ઉત્તર પ્રદેશ]]
[[Categoryશ્રેણી:ભૂગોળ]]
[[Categoryશ્રેણી:ઉત્તર પ્રદેશ]]
[[શ્રેણી:યાત્રાધામ]]
 
[[bg:Аллахабад]]
[[bn:এলাহাবাদ]]
[[bpy:এলাহাবাদ]]
[[ca:Allahabad]]
[[cs:Iláhábád]]
[[cy:Allahabad]]
[[de:Allahabad]]
[[en:Allahabad]]
[[es:Allahabad]]
[[et:Allahābād]]
[[fa:الله‌آباد (هند)]]
[[fi:Allahabad]]
[[fr:Allâhâbâd]]
[[gl:Allahabad - इलाहाबाद]]
[[hi:इलाहाबाद]]
[[he:אללהאבאד]]
[[id:Allahabad]]
[[it:Allahabad]]
[[ja:イラーハーバード]]
[[kn:ಅಲಹಾಬಾದ್]]
[[ko:알라하바드]]
[[lt:Alahabadas]]
[[ml:അലഹബാദ്]]
[[mr:अलाहाबाद]]
[[new:अल्लाहबाद]]
[[nl:Allahabad (stad)]]
[[no:Allahabad]]
[[pam:Allahabad]]
[[pl:Allahabad]]
[[pt:Allahabad]]
[[ro:Allahabad]]
[[ru:Аллахабад]]
[[sv:Allahabad]]
[[ta:அலகாபாத்]]
[[te:అలహాబాదు]]
[[tr:Allahabad]]
[[uk:Аллахабад]]
[[ur:الہ آباد]]
[[vi:Allahabad]]
[[zh:安拉阿巴德]]