ધીરન ચિન્નામલઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનુંNo edit summary
લીટી ૧૪:
|place of burial=ઓડનિલઈ, અરાચલુર, તમિલનાડુ
}}
'''મામન્નાર ધીરન ચિન્નામલઈ ગૌન્ડર''' ([[એપ્રિલ ૧૭|૧૭ એપ્રિલ]] ૧૭૫૬ - [[જુલાઈ ૩૧|૩૧ જુલાઈ]] ૧૮૦૫) એ કોંગુ તામિલ સરદાર અને કોંગુ નાડુ (પશ્ચિમી તમિલનાડુ) ના પલય્યકાર હતા, જેમણે બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે લડત ચલાવી હતી.
 
== પ્રારંભિક જીવન ==
મામન્નાર ધીરન ચિન્નામલઈનો જન્મ ૧૭ એપ્રિલ ૧૭૫૬ ના દિવસે [[તમિલનાડુ]] ના [[ઇરોડ]] નજીક આવેલા મેલપલાયમમાં રતત્નસ્વામી અને પેરિયથાને ઘેર થયો હતો. તેમને સાત સંતાનો હતા જેમાં ૬ પુત્ર અને ૧ પુત્રી હતી. તેઓ બીજું સંતાન હતા.<ref>{{Cite web|url=http://www.winentrance.com/general_knowledge/dheeran-chinnamalai.html|title=Biography of Dheeran Chinnamalai|last=editor|date=2011-04-08|website=Winentrance|language=en-US|accessdate=2019-12-08}}</ref> તેમનું જન્મ નામ તીર્થગિરી ગૌન્ડર હતું.<ref name="History">{{Cite news|url=http://www.hindu.com/2007/07/10/stories/2007071051470300.htm|title=Dheeran Chinnamalai statue to be installed in Odanilai soon|work=The Hindu|date=10 July 2007|archive-url=https://web.archive.org/web/20071201093126/http://www.hindu.com/2007/07/10/stories/2007071051470300.htm|archive-date=1 December 2007}}</ref>
 
== હૈદર અલી સાથે ચકમક ==
૧૭૦૦ના અંત સમયમાં કોંગુ ક્ષેત્ર મૈસુરુના મુસ્લિમ શાસક હૈદર અલીના હેઠળ આવતું હતું. તેણે મોહમ્મદ અલી નામના તેના દિવાનને કર વસુલ કરવા કોંગુ મોકલ્યો. કે કર વસૂલ કરવા ખેડૂતો પર ત્રાસ ગુજારવા લાગ્યો તેમની જમીનો જપ્ત કરવા લાગ્યો. ખેડૂતો પર થતો અત્યાર જોઈ ધીરન અને તેના ભાઈઓએ દિવાનને શિવન મલઈ અને ચેન્ની મલઈ પર્વતો વચ્ચે આંતર્યો અને જમા કરેલો કર ઝૂંટવી ખેડૂતો ને પાછો આપી દીધો. તેનો બદલો લેવા સંકાગિરિ પર પહોંચી સૈન્ય મોકલ્યું. તેની સાથે યુદ્ધમાં ધીરનની જીત થઈ.<ref>{{Cite web|url=http://www.winentrance.com/general_knowledge/dheeran-chinnamalai.html|title=Biography of Dheeran Chinnamalai|last=editor|date=2011-04-08|website=Winentrance|language=en-US|accessdate=2019-12-08}}</ref>