એપ્રિલ ૨૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અપડેટ
→‎મહત્વની ઘટનાઓ: પાણીપતની પ્રથમ લડાઈ
લીટી ૬:
* ૧૫૦૯ – હેન્રી ૮માએ બિનસત્તાવાર રીતે [[ઈંગ્લેન્ડ]]ની રાજગાદી પ્રાપ્ત કરી (તેના પિતા હેન્રી ૭માનાં મૃત્યુને કારણે).
* ૧૫૦૯ – [[શીવાજી|છત્રપતિ શીવાજી]] સંત સમર્થ રામદાસ સ્વામીને મળ્યા.
* ૧૫૨૬ – [[પાણીપતની પ્રથમ લડાઈ]] [[બાબર]] અને [[લોદી વંશ]]ના આક્રમણકારી દળો વચ્ચે લડવામાં આવી હતી.
* ૧૮૬૩ – બહા ઉ'લ્લાહ કે જેમને [[બહાઇ ધર્મ]]ના સ્થાપક માનવામાં આવે છે, તેમણે પોતાની ચળવળને "He whom God shall make manifest" તરીકે ઘોષિત કરી.
* ૧૯૪૪ – [[ફ્રાન્સ]]માં મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો.