"વિકિપીડિયા:ચોતરો" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
→‎ગુજરાતને સંબંધિત બે દિવસો દર વર્ષે ઉજવવા અંગેનો પ્રસ્તાવ: પ્રસ્તાવ મુકનારની બાકી રહી ગયેલી સહી ઉમેરી.
નાનું (→‎ગુજરાતને સંબંધિત બે દિવસો દર વર્ષે ઉજવવા અંગેનો પ્રસ્તાવ: પ્રસ્તાવ મુકનારની બાકી રહી ગયેલી સહી ઉમેરી.)
 
આનો અર્થ એમ જરાય નથી કે વર્ષ દરમિયાન બીજી કોઈ સ્પર્ધાનું આયોજન નહીં થાય; તે તો થશે જ પરંતુ ગુજરાતને સંબંધિત આ બે દિવસોએ ખાસ કંઈક આયોજન કરવું. પછી ભલે ને તે પ્રતિકાત્મક રૂપે એક દિવસ પૂરતું મર્યાદિત કેમ ન હોય! આ બે દિવસો વિશે પૃષ્ઠો બનાવી શકાય અને જે તે વર્ષે કરવામાં આવેલી સ્પર્ધાની માહિતીની નોંધ પણ રાખી શકાય; આ અંગેની જવાબદારી હું સ્વીકારવા તૈયાર છું. આપના વિચારો અહીં વ્યક્ત કરશો.
--Brihaspati ૦૯:૩૯, ૨૦૨૧ એપ્રિલ ૨૦.
 
===તરફેણ===