મોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું wikidata interwiki
નાનું સાફ-સફાઇ.
લીટી ૨૧:
| range_map_caption= ભારતીય મોરના ફેલાવો દર્શાવતો નક્શો
}}
'''મોર''' એક જાણીતું અને માનવવસ્તીની નજીક રહેતું [[પક્ષી]] છે, જે ખાસ કરીને નર મોર ની રંગીન [[પીંછા]] વાળી પૂંછડી માટે જાણીતું છે. [[વર્ષા]] [[ઋતુ]]માંઋતુમાં જ્યારે વાદળો ગડગડાટ કરતાં હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે નર મોર પીંછા ફેલાવે છે અને નૃત્ય કરતો હોય તેમ ધીરે ધીરે ગોળ ફરતા જઇ પોતાનાં ફેલાવેલાં પીછાંને ઝડપથી ધ્રુજાવે છે, જેને "કળા કરી" કહેવાય છે. આનો હેતુ ઢેલ (માદા મોર) ને આકર્ષવાનો છે.
 
 
{{stub}}
'''મોર''' એક જાણીતું અને માનવવસ્તીની નજીક રહેતું [[પક્ષી]] છે, જે ખાસ કરીને નર મોર ની રંગીન [[પીંછા]] વાળી પૂંછડી માટે જાણીતું છે. [[વર્ષા]] [[ઋતુ]]માં જ્યારે વાદળો ગડગડાટ કરતાં હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે નર મોર પીંછા ફેલાવે છે અને નૃત્ય કરતો હોય તેમ ધીરે ધીરે ગોળ ફરતા જઇ પોતાનાં ફેલાવેલાં પીછાંને ઝડપથી ધ્રુજાવે છે, જેને "કળા કરી" કહેવાય છે. આનો હેતુ ઢેલ (માદા મોર) ને આકર્ષવાનો છે.
 
મોર [[ભારત]]નું રાષ્ટ્રીય પક્ષી છે.
Line ૩૭ ⟶ ૩૪:
મોર હિંદુ ધર્મમાં એક અનેરું સ્થાન ધરાવે છે. ભગવાન [[કૃષ્ણ|શ્રી કૃષ્ણ]] તેમના મુગટમાં બાળપણથી જ કાયમ મોરનું પીંછું ધરતા હતા તેમજ સરસ્વતી માતા પણ મોરપીંછ ધારણ કરે છે. ભગવાન [[શિવ]]ના પુત્ર [[કાર્તિકેય]]નું વાહન મોર હોવાનું પણ હિંદુ ધાર્મિક ગ્રંથોમાં લખેલું છે. એક રીતે જોઇએ તો હિંદુ ધર્મનાં કોઇપણ દેવી દેવતાનાં ચિત્રમાં મોર સુશોભન માટે એક અલાયદું સ્થાન ધરાવે છે. વર્તમાન સમયમાં પણ અનેક મંદિરોમાં ભગવાનને આરતી સમયે મોરનાં પીંછાંથી બનેલ પંખાથી પવન વીઝવામાં આવે છે.
 
<center><gallery>
Peacock female1.jpg
Dancing peacock.jpg
File:Eggs of Peafowl at Aravath Kasaragod.jpg|Eggs of Peafowl found at Aravath,Kasaragod District, Kerala, India
</gallery></center>
{{ભારતના રાષ્ટ્રચિહ્નો}}
 
==સંદર્ભ==
{{reflist}}
 
{{ભારતના રાષ્ટ્રચિહ્નો}}
 
{{stub}}
 
[[શ્રેણી:ભારતનાં વન્યજીવો]]
"https://gu.wikipedia.org/wiki/મોર" થી મેળવેલ