વ્યાયામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q219067 (translate me)
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
[[ચિત્ર:Soldier running in water.jpg|thumb|right|250px| એક યુ .એસ. મરીનનો સૈનિક વ્યાયામ માટેનું તરણ પૂરૂં કરી પાણીમાંથી બહાર આવી રહ્યો છે.]]
'''વ્યાયામ''' એ એક ગતિવિધિ છે જે [[શરીર]]નેશરીરને સ્વસ્થ રાખવાની સાથે વ્યક્તિના સમગ્ર સ્વાસ્થ્યને પણ વધારે છે. વ્યાયામ ઘણાં અલગ અલગ કારણો માટે કરવામાં આવે છે, જેમાં સામેલ છે: માંસપેશીઓને મજબૂત બનાવવાનું, હૃદય પ્રણાલીને સુદૃઢ બનાવવાનું, એથલેટિક કૌશલ્ય વધારવાનું, વજન ઘટાડવાનું કે પછી માત્ર આનંદ માટે. લગાતાર તેમજ નિયમિત શારીરિક વ્યાયામ, [[સ્વરક્ષણ પ્રણાલી]]નેપ્રણાલીને વધૂ જાગ્રત કરે છે અને [[હૃદય રોગ]], રક્તવાહિની રોગ, ટાઇપ 2 [[મધુમેહમધુપ્રમેહ]] તથા [[મોટાપા]]મોટાવો જેવા [[રાજરોગો]]નેરાજરોગોને રોકવામાં મદદ કરે છે.<ref>Stampfer, M., Hu, F., Manson, J., Rimm, E., Willett, W. (2000) Primary prevention of coronary heart disease in women through diet and lifestyle. ''The New England Journal of Medicine, 343''(1), 16-23. Retrieved October 5, 2006, from ProQuest database.</ref><ref>Hu., F., Manson, J., Stampfer, M., Graham, C., et al. (2001). Diet, lifestyle, and the risk of type 2 diabetes mellitus in women. ''The New England Journal of Medicine, 345''(11), 790-797. Retrieved October 5, 2006, from ProQuest database.''</ref> વ્યાયામ માનસિક સ્વાસ્થ્ય પણ સુધારે છે અને તણાવ રોકવામાં પણ મદદ કરે છે. [[કિશોરાવસ્થાનો મોટાપો]] એક વધતી જતી વૈશ્વિક ચિંતાનો વિષય છે અને શારીરિક વ્યાયામ દ્વારા બાળપણના મોટાપાના પ્રભાવને ઓછો કરવામાં મદદ મળી શકે છે.
 
== વ્યાયામના પ્રકાર ==
સામાન્ય રીતે વ્યાયામ દ્વારા માનવ શરીર પર પડતા સમગ્ર પ્રભાવના આધાર પર ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે:
 
* [[નમ્યક વ્યાયામ| નમ્યક (લચીલાપણું) વ્યાયામ]] જેવા કે શરીરના ભાગોને ખેંચવા (સ્ટ્રેચિંગ)ને કારણે માંસપેશીઓ તથા સાંધાની સક્રિયતા અને ક્ષમતામાં સુધારો થાય છે.<ref>O'Connor, D., Crowe, M., Spinks, W. 2005. Effects of static stretching on leg power during cycling. ''Turin, 46''(1), 52-56. Retrieved October 5, 2006, from ProQuest database.</ref>
* [[એરોબિક વ્યાયામ]] જેમ કે સાઈકલ ચલાવવાનું, તરણ, ચાલવું, નૌકાયન, દોડ, લાંબી પદ યાત્રા કે ટેનિસ રમવું વગેરેથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થતો હોય છે.<ref>Wilmore, J., Knuttgen, H. 2003. Aerobic Exercise and Endurance Improving Fitness for Health Benefits. ''The Physician and Sportsmedicine, 31''(5). 45. Retrieved October 5, 2006, from ProQuest database.</ref>
* [[એનારોબિક વ્યાયામ]], જૈસેજેમ કે વજન ઉઠાનાઉઠાવવું, ક્રિયાત્મક પ્રશિક્ષણ યાઅથવા છોટીટૂંકા દૂરીઅંતરનું કીઝડપી તેજ દૌડ઼દોડવું (સ્પ્રિન્ટિંગ), અલ્પાવધિ કેટૂંક લિએસમય પેશીમાટે શક્તિપેશી મેંશક્તિમાં વૃદ્ધિ કરતીકરે હૈ૤છે.<ref>de Vos, N., Singh, N., Ross, D., Stavrinos, T., et al. 2005. Optimal Load for Increasing Muscle Power During Explosive Resistance Training in Older Adults. ''The Journals of Gerontology, 60A''(5), 638-647. Retrieved October 5, 2006, from ProQuest database.</ref>
 
== સંદર્ભો ==
લીટી ૧૩:
 
== બાહ્ય કડીઓ ==
* [http://www.nlm.nih.gov/medlineplus/exerciseandphysicalfitness.html મેડીલાઈન પ્લસ દ્વારા એક લેખ :વ્યાયામ અને શારિરીક તંદુરસ્તી]
* [http://www.sciencedaily.com/articles/p/physical_exercise.htm શારિરીક વ્યાયામનો સંદર્ભ :સાયન્સ ડેઈલી]
* [http://www.guardian.co.uk/lifeandstyle/2010/sep/19/exercise-dieting-public-health/print શા માટે કસરત કરવા છતાં પાતળા થવાતું નથી?] ''[[ધ ઓબ્સર્વર]]'' દ્વારા