માનવ શરીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2402:8100:24CA:96A8:520F:595D:3D5E:D025 (talk) દ્વારા કરેલ ફેરફારોને Turkmen દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
અહીં મેં માનવ શરીરના અંગો ની સૂચિ નો ઉમેરો કરેલો છે અને થોડી અન્ય જરૂરી માહિતી નો ઉમેરો કરેલો છે.
લીટી ૨૧૫:
==સ્તર ૬: સજીવ સ્તર==
અગિયાર અવયવ તંત્રો સાથે મળીને કામ કરે ત્યારે સજીવ સ્તરનું - માનવ શરીર બને છે.
 
== માનવ શરીરના અંગો ==
જીવવિજ્ઞાન ની દ્રષ્ટિ એ માનવ શરીર એ કુદરતની એક જટિલ રચના છે. માનવ શરીરમાં ઘણા અંગો નો સમાવેશ થાય છે, તેના મુખ્ય બે ભાગ પડે છે 1) બાહ્ય અને 2) આંતરિક અવયવો. મનુષ્ય તેના અંગો દ્વારા અલગ અલગ ક્રિયા કરે છે, જેમકે સાંભળવાની, ચાલવાની, બોલવાની, જોવાની વગેરે. આપણું શરીર સંખ્યાબંધ જૈવિક અંગો નું બનેલું છે, જે આપણા શરીર માં વિશિષ્ટ કાર્યો કરે છે. શરીરના મુખ્ય બાહ્ય અંગો ની સૂચિ તમને નીચે જોવા મળશે.
{| class="wikitable"
|+
!નંબર
!માનવ શરીરના અંગો
|-
|1
|માથું
|-
|2
|કપાળ
|-
|3
|[[વાળ]]
|-
|4
|ચહેરો
|-
|5
|[[આંખ]]
|-
|6
|પાંપણ
|-
|7
|નાક
|-
|8
|ગાલ
|-
|9
|[[કાન]]
|-
|10
|મોં
|-
|11
|[[દાંતનો વિકાસ|દાંત]]
|-
|12
|હોઠ
|-
|13
|[[જીભ]]
|-
|14
|મૂછ
|-
|15
|દાઢી
|-
|16
|જડબું
|-
|17
|ગળું
|-
|18
|પેટ
|-
|19
|નાભિ
|-
|20
|[[હાથ]]
|-
|21
|ખભો
|-
|22
|સ્તન
|-
|23
|છાતી
|-
|24
|કમર
|-
|25
|પીઠ
|-
|26
|કોણી
|-
|27
|[[કાંડુ (શરીર)|કાંડું]]
|-
|28
|હથેળી
|-
|29
|[[આંગળી]]
|-
|30
|[[અંગૂઠો]]
|-
|31
|[[નખ]]
|-
|32
|બગલ
|-
|33
|[[પગ]]
|-
|34
|સાથળ
|-
|35
|જંઘામૂળ
|-
|36
|શિશ્ન
|-
|37
|યોની
|-
|38
|ઢીંચણ
|-
|39
|પગની પિંડી
|-
|40
|પગની ઘૂંટી
|-
|41
|પગનું તળિયું
|-
|42
|પગની એડી
|-
|43
|પગની આંગળીઓ
|}
શરીરના બાહ્ય અંગો સિવાય આંતરિક અંગો પણ મહત્વની ભૂમિકા ભજવે છે, જે અંગો ને આપણે જોઈ શકતા નથી કારણકે તે શરીર ની અંદર હોય છે. આ અંગો પોતાની રીતે કાર્ય કરે છે જેનું નિયંત્રણ આપણે કરવાની જરૂર હોતી નથી.   
 
==સંદર્ભો==
Line ૨૨૩ ⟶ ૩૬૧:
==બાહ્ય કડીઓ==
* [http://www.zygotebody.com માનવ શરીરની રચનાનો નકશો- 3Dમાં]
*માનવ શરીરના અંગો - [https://gujarati-english.com/body-parts-name-in-gujarati/ Human Body Parts Name In Gujarati]
{{commons|Human_body|માનવ શરીર}}
{{wiktionary|શરીર}}