વેતાલ પચ્ચીસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કડીઓ અને મૃત કડીઓ મઠારી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩:
 
== કથા વસ્તુ ==
વેતાલ પચ્ચીસીનું મૂળ કથાનંક તપાસીએ તો તેમાં એમ જણાવેલ છે કે ગાઢ જંગલમાં એક બિહામણા વુક્ષની ડાળી પર એક વેતાલ કે વેતાળ (પિશાચ) લટકતો હોય છે જેને રાજા વિક્રમે ઉતારી પૂનમની રાતે હવન માટે તાંત્રિક પાસે લઈ જવાનો હોય છે, પણ શરત એટલી હોય છે કે રાજા વિક્રમ જ્યારે વેતાળને લઈને આવે ત્યારે તેણે કંઇ પણ બોલવાનું નંહિ, પણ ચાલાક વેતાળ તેને રસ્તામાં કથા સંભળાવે છે, અને અંતે તેમાંથી સવાલ પૂછે છે અને બોધ સમજાવવા કહે છે,તથા એવી ધમકી આપે છે કે જો વિક્રમ રાજા જવાબ ન આપે તો રાજાનાં શરીરનાં ટૂકડે ટૂકડા થઈ વેરવિખેર થઇ જાય. અને જેવા વિક્રમ રાજા જવાબ આપે કે તરત જ તે વેતાળ ઊડીને ફરી પાછો વૃક્ષ પર લટકી જાય અને ફરી રાજા વિક્રમ તેને લેવા જાય આ રીતે વેતાળ જે ૨૪ વાર્તા કહી સંભળાવે છે તેજ છે "વેતાલ પચ્ચીસી"
 
== ઉદભવ અને વિકાસ ==