વંદો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સાફ-સફાઇ.
 
લીટી ૧:
[[ચિત્ર:Cockroachcloseup.jpg|300px|thumb|right| વંદો]]
[[ચિત્ર:Blaberus giganteus MHNT.jpg|thumb|upright 1.3|''Blaberus giganteus'']]
'''વંદો''' કે વાંદો એ [[જંતુ વર્ગ]]નુંવર્ગનું એક સર્વાહારી, નિશાચર પ્રાણી છે, જે અંધારામાં, ગરમી ધરાવતાં સ્થાનોમાં, જેમ કે રસોડું, ગોદામ, અનાજ અને કાગળના ભંડારોમાં જોવા મળે છે.

પાંખ વડે ઢંકાયેલું આછા લાલ તેમ જ કથ્થઈ રંગનું વંદાનું શરીર માથું, છાતી અને ઉદર એમ ત્રણ ભાગોમાં વહેંચાયેલું હોય છે. માથામાં એક જોડ઼ીજોડી [[સંયુક્ત નેત્ર]] જોવા મળે છે તથા એક જોડ઼ીજોડી સંવેદી શ્રૃંગિકાએઁશ્રૃંગિકાઓ (એન્ટિના) નીકળેલી હોય છે જે ભોજન શોધવા માં સહાયક બને છે. વક્ષ થી બે પંખ અને ત્રણ જોડ઼ીજોડી સંધિયુક્ત પગ લાગેલા હોય છે જે તેના પ્રચલનમાં મદદ કરે છે. <ref>{{cite book|title=અભિનવ જીવન વિજ્ઞાન|last=યાદવ, નારાયણ |first=રામનન્દન, વિજય |titlepublisher=નિર્મલ અભિનવ જીવન વિજ્ઞાન પ્રકાશન|year=માર્ચ ૨૦૦૩ |publisher=નિર્મલ પ્રકાશન |location=કોલકાતા |id= |page=૧૧૩ |accessday= ૨૯|accessmonth= નવંબર|accessyear= ૨૦૦૯}}</ref> શરીર માંશરીરમાં શ્વસન રંધ્ર મળી આવે છે. વંદાનું ઉદર દસ ભાગોમાં વિભક્ત થયેલું જોવા મળે છે. [[ગરોળી]] તથા મોટા મોટા [[મંકોડો]]મંકોડા વંદાના શત્રુઓ છે.
 
== સંદર્ભો ==
"https://gu.wikipedia.org/wiki/વંદો" થી મેળવેલ