યુરેનિયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ {{આવર્ત કોષ્ટક}}
No edit summary
લીટી ૧:
'''યુરેનિયમ''' એ એક ચળકતી-સફેદ [[રાસાયણિક તત્વ]] છે તેનો [[અણુ ક્રમાંક]] ૯૨ છે અને તે એક્ટિનાઈડ શ્રેણીનો તત્વ છે. આની સંજ્ઞા '''U''' છે. આ તત્વ ૯૨ પ્રોતોનપ્રોટાેન અને ૯૨ ઇલેક્ટ્રોન ધરાવે છે જેમાં ૬ બંધનાંક ઇલેક્ટ્રોન છે. યુરેનોયમ અણુની નાભિ કે કેંદ્રમાં ૧૪૧ થેથી લઈને ૧૪૬ ન્યૂટ્રોન હોય છે. આને કારણે આના છ સમસ્થાનિકો હોય છે (U-233 થી લઈને U-238), તેમામ્તેમા યુરેનિયમ - ૨૩૮ સૌથેસૌથી સામાન્ય છે. આના દરેક સમસ્થાનિકો અસ્થિર હોય છે અને યુરેનિયમ એક નબળું કિરણોત્સારી તત્વ છે. પ્રકૃતિક રીત્રીતે મળી આવતાં તત્વોમામ્તત્વોમામ યુરેનિયમ બીજું સૌથી વધુ અણુભાર ધરાવતું તત્વ છે. (પ્લુટોનિયમ સૌથી વધુ ભારે છે).<ref>{{cite journal |doi = 10.1038/234132a0 |url=http://www.nature.com/nature/journal/v234/n5325/abs/234132a0.html |title= Detection of Plutonium-244 in Nature |journal = Nature |pages = 132–134 |year = 1971 |last1 = Hoffman |first1 = D. C. |last2 = Lawrence |first2 = F. O. |last3 = Mewherter |first3 = J. L. |last4 = Rourke |first4 = F. M. |volume = 234 |issue=5325 |bibcode = 1971Natur.234..132H}}</ref> આની ઘનતા સીસા કરતાં ૭૦% વધ્ય્વધારે હોય છે. પણ આ ધાતુ [[ટંગસ્ટન]] કે [[સોનું|સોના]] જેટલી ઘનત્વ ધરાવતી નથી. આ ધાતુ યુરેનાઈટ નામની ધાતુમાં મળી આવે છે. આ ધાતુ ઘણાં ઓછા પ્રમાણમાં મળી આવે છે.
 
પ્રકૃતિમાં જે યુરેનિયમ મળી આવે છે તેમાં યુરેનિયમ-૨૩૮ (૯૯.૨૭૪૨%), યુરેનિયમ-૨૩૫ (૦.૭૨૦૪%) અને અતિ અલ્પ પ્રમાણમાં યુરેનિયમ-૨૩૪(૦.૦૦૫૪%) હોય છે. આલ્ફા કણોનું ઉત્સર્જન કરીને યુરેનિયમ ખંડિત થાય છે. યુરેનિયમ-૨૩૮નો અર્ધ આયુષ્ય કાળ ૪૪૭ કરોડ વર્ષ અને યુરેનિયમ-૨૩૮નો અર્ધ આયુષ્યકાળ ૭૦.૪૦ કરોડ વર્ષ છે,<ref>{{cite web |url=http://ie.lbl.gov/toi/nucSearch.asp |title=WWW Table of Radioactive Isotopes}}</ref> આને કારણે તેનો ઉપયોગ પૃથ્વીની ઉંમર સાથેની સરખામણી થાય છે.