વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
→‎તાજાખબર: મારી પસંદમાં સાધનોની કડી
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૫૩૧:
** કારણ કે, તમે તેને ''બીટા ફિચર'' તરીકે સક્રિય કર્યું હશે! આ સુવિધા બધાં લોકો માટે હવે પ્રાપ્ત થશે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૦૮:૫૯, ૨૦ એપ્રિલ ૨૦૨૧ (IST)
===તાજાખબર===
આપ સૌ સભ્યોનો આભાર જેમણે આ Deployment માટે સંમતિ આપી. તા. [[m:WMDE_Technical_Wishes/ReferencePreviews#Status_and_next_steps|૫ મે]]ના દિવસે આ સુવિધા આપણા વિકિપીડિયામાં સક્રિય કરવામાં આવશે. જો તમે રેફરન્સ ટૂલટિપ સાધન (Reference Tooltip Gadget) સક્રિય કરેલું હશે તો આ સુવિધા વાપરવા માટે પહેલા તેને નિષ્ક્રિય કરવું પડશે. હું ૫ તારીખની આસપાસ એ સાધનને અહિં મૂળમાંથી જ દૂર કરવાનો પ્રયત્ન કરીશ જેથી બધાએ વ્યક્તિગત રીતે [[વિશેષ:પસંદ#mw-prefsection-gadgets|પોતાની પસંદ]]માં જઈ ને એમ ન કરવું પડે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૧૯, ૨૮ એપ્રિલ ૨૦૨૧ (IST)
 
== [Small wiki toolkits] Workshop on "Designing responsive main pages" - 30 April (Friday) ==