બેસ્તાઇલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
m
File
લીટી ૧:
[[ચિત્ર:Prise_de_la_Bastille.jpg|right|thumb]]
'''બેસ્તાઇલ''' અથવા '''બેસ્ટાઇલ''' ({{lang-en|Bastille}}) એ [[પેરિસ]]<nowiki>માં</nowiki> રાજકીય કેદીઓ માટે જેલ તરીકે વપરાતો કિલ્લો હતો. [[ફ્રાન્સ]]<nowiki>ના</nowiki> રાજા ચાર્લ્સ પાંચમાંએ ૧૩૭૦માં આ કિલ્લો બંધાવ્યો હતો. સત્તરમી સદીથી રાજાના વિરોધી અમલદારો અને પ્રતિપક્ષીઓને પૂરવા માટે જેલ તરીકે તે વપરાવા લાગ્યો હતો.<ref name="શુક્લ૨૦૦૦">{{cite encyclopedia|last=શુક્લ|first=જયકુમાર ર.|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર|title=બેસ્તાઇલ|encyclopedia=[[ગુજરાતી વિશ્વકોશ]]|volume=ખંડ ૧૩|year=૨૦૦૦|edition=પ્રથમ|location=અમદાવાદ|publisher=ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ|page=૮૨૫|oclc=248968520}}</ref>