બેસ્તાઇલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
નાનું કડી.
 
લીટી ૨:
'''બેસ્તાઇલ''' અથવા '''બેસ્ટાઇલ''' ({{lang-en|Bastille}}) એ [[પેરિસ]]માં રાજકીય કેદીઓ માટે જેલ તરીકે વપરાતો કિલ્લો હતો. [[ફ્રાન્સ]]ના રાજા ચાર્લ્સ પાંચમાંએ ૧૩૭૦માં આ કિલ્લો બંધાવ્યો હતો. સત્તરમી સદીથી રાજાના વિરોધી અમલદારો અને પ્રતિપક્ષીઓને પૂરવા માટે જેલ તરીકે તે વપરાવા લાગ્યો હતો.<ref name="શુક્લ૨૦૦૦">{{cite encyclopedia|last=શુક્લ|first=જયકુમાર ર.|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર|title=બેસ્તાઇલ|encyclopedia=[[ગુજરાતી વિશ્વકોશ]]|volume=ખંડ ૧૩|year=૨૦૦૦|edition=પ્રથમ|location=અમદાવાદ|publisher=ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ|page=૮૨૫|oclc=248968520}}</ref>
 
૧૪ જુલાઈ ૧૭૮૯ના રોજ [[લૂઈ ૧૬મો|લૂઈ ૧૬મા]]ના શાસન દરમિયાન પેરિસના લોકોએ આ કિલ્લામાં રાખેલા શસ્ત્રો તથા દારૂગોળો કબજે કરવાના ઈરાદાથી તેને ઘેરી લીધો હતો, અને જેલના વડા અધિકારીઓને મારી નાખી રાજકીય કેદીઓને મુક્ત કર્યા અને કિલ્લો કબજે કર્યો હતો. [[ફ્રાન્સની ક્રાંતિ]] બાદ ક્રાંતિકારી સરકારના હુકમથી આ કિલ્લો તોડી નાખવામાં આવ્યો. ફ્રાન્સમાં બસ્તાઇલનાબેસ્તાઇલના પતનને [[લોકશાહી]] સરકારની રચનાના પ્રતીક તરીકે જોવામાં આવે છે; તેથી [[જુલાઇ ૧૪|૧૪ જુલાઈનોજુલાઈ]]<nowiki/>નો દિવસ દેશમાં રાષ્ટ્રીય તહેવાર (''બેસ્તાઇલ ડે'') તરીકે ઉજવવામાં આવે છે.<ref name="શુક્લ૨૦૦૦"/>
 
==સંદર્ભો==