"સભ્યની ચર્ચા:KartikBot" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું (જૂની વિનંતીઓ અર્કાઇવ કરી.)
ટેગ્સ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર Replaced
----
|}
 
== બોટાદ માટેની જીવંત કડી ==
 
{{સાંભળો|KartikBot}}, બોટાદ જ્યારે તાલુકો હતું એ સમયની કડીઓને તમે એ તાલુકાને લગતા ગામના પાના પર મૃત જાહેર કરી દીધી એ તો જાણે સરસ કાર્ય કર્યુ, પણ જો સાથોસાથ બોટ ચલાવીને એ બધી જ કડીઓને આ [https://botad.nic.in/village-panchayats/ પાના] સાથે જોડી શકો તો એ કડીઓને પુનઃજીવન મળશે. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૯:૧૨, ૩૦ એપ્રિલ ૨૦૨૧ (IST)