ભીમનાથ (તા. બરવાળા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું બાહ્ય કડીઓ->સંદર્ભ.
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૪:
| state_name = ગુજરાત
| district = બોટાદ
| taluk_names = [[બરવાળા તાલુકો|બરવાળા]]
| latd = 22.246999
| longd = 71.920645
| area_total =
| altitude =
લીટી ૧૭:
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = મુખ્ય વ્યવસાય
| blank_value_1 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_2 = મુખ્ય પાક
| blank_value_2 = [[ઘઉં]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલી]] , [[શાકભાજી]]
| blank_title_3 = સગવડો
| blank_value_3 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દુધની ડેરી
| blank_title_4 =
| blank_value_4 =
| સ્થિતિ = યોગ્ય
}}
'''ભીમનાથ (તા. બરવાળા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલા [[બોટાદ જિલ્લો| બોટાદ જિલ્લા]]માં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા [[બરવાળા તાલુકો| બરવાળા તાલુકા]]માં નિલ્કા નદીના કિનારા પર આવેલું ગામ છે.<ref>{{Cite web|url=https://botad.nic.in/village-panchayats/|title=Villages & Panchayats, District Botad, Government of Gujarat, India|language=en|accessdate=2021-05-01|archive-url=https://web.archive.org/web/20210127100249/https://botad.nic.in/village-panchayats/|archive-date=2021-01-27}}</ref> ભીમનાથ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ઉપરાંત કેટલાક લોકો સરકારી તેમ જ ખાનગી સંસ્થાઓમાં નોકરી પણ કરે છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલી]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
== શ્રી ભીમનાથ મહાદેવ ==
લીટી ૩૮:
 
ભોજન થઈ ગયા બાદ ભીમે કહ્યું કે પોતે જ શિવલિંગ ઉપજાવી કાઢ્યું હતું. અર્જુન આ વાત સાંભળી પોતાની પૂજા નિષ્ફળ ગઈ હોવાને કારણે રડવા માંડ્યો અને શિવજીને પ્રાર્થના કરવા લાગ્યો. ભીમ પોતે સાચો છે તેમ સાબિત કરવા તે પથ્થર ઉપર જોરથી ગદાનો વાર કરી તેના બે ટુકડા કરી દીધા (જે આજે પણ મોજૂદ છે). આ સાથે જ પથ્થરમાંથી દૂધની ધારા વહેવા લાગી અને ભગવાન ભોળાનાથ પ્રગટ થયા. ભીમે તેમની માફી માંગી અને અર્જુન સહિત પાંડવોને શિવજીએ આશીર્વાદ આપ્યા.<ref>{{cite web|title=ભીમ દ્વારા સ્થાપિત ભીમનાથ મહાદેવ|url=http://www.divyabhaskar.co.in/2008/01/12/0801151420_mari_yatra.html|archiveurl=https://web.archive.org/web/20080118025715/http://www.divyabhaskar.co.in/2008/01/12/0801151420_mari_yatra.html|date=૧૫ જાન્યુઆરી ૨૦૦૮|archivedate=૧૮ જાન્યુઆરી ૨૦૦૮|work=[[દિવ્ય ભાસ્કર]]}}</ref>
 
==સંદર્ભ==
{{reflist}}
 
== સંદર્ભ ==
Line ૪૬ ⟶ ૪૩:
* [http://ahmedabaddp.gujarat.gov.in/ahmedabad/taluka/barvala/jilavishe/bhimnath-mahadev.htm ભીમનાથ મહાદેવ વિશે માહિતી]
 
{{ઢાંચો:બરવાળા તાલુકાના ગામ}}
 
{{ગુજરાત ગામ સ્ટબ}}
 
 
[[શ્રેણી:ગુજરાતનાં શિવાલયો]]