વિનોદ ભટ્ટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 1.38.88.92 (talk) દ્વારા કરેલ ફેરફારોને Vijay Barot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૩૨:
 
== જીવન ==
તેમનો જન્મ [[જાન્યુઆરી ૧૪|૧૪ જાન્યુઆરી]], ૧૯૩૮ ગુજરાતનાં [[નાંદોલ (તા. દહેગામ)|નાંદોલ]] ખાતે થયો હતો. તેમણે ૧૯૫૫માં એસ.એસ.સી. ઉત્તિર્ણ કર્યું અને ૧૯૬૧માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંકોલેજમાંથી ઇન્ટરમાં બે વખત નાપાસસ્નાતક થયા બાદ સર એલહતા.એ.શાહ કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને રાજકારણ સાથે બી.એ. થયા અને પછીપછીથી તેઓએતેઓ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર છે. ૧૯૯૬ થી ૧૯૯૭ દરમિયાન તેઓ [[ગુજરાતી સાહિત્ય પરિષદ]]ના પ્રમુખ રહ્યા હતા. તેમની કટાર ''મગનું નામ મરી'' [[ગુજરાત સમાચાર]]માં પ્રસિદ્ધ થતી હતી જે પાછળથી [[દિવ્ય ભાસ્કર]]માં ''ઇદમ તૃતિયમ'' તરીકે પ્રસિદ્ધ થઇ હતી.<ref name="a">{{cite book|url = http://books.google.com/?id=QA1V7sICaIwC&pg=PA160&lpg=PA160&dq=vinod+bhatt+gujarati+writer|title = Who's who of Indian Writers, 1999: A-M|volume = ૧|first = Kartik Chandra|last = Dutt|publisher = Sahitya Akademi|year = ૧૯૯૯|isbn = 9788126008735|page = ૧૬૦}}</ref><ref name="purani2003">{{cite book|author1 = Vinoda Bhaṭṭa|author2 = Tushar J. Purani|title = Take it easy|url = http://books.google.com/books?id=Ur9jAAAAMAAJ|year = ૨૦૦૩|publisher = Sahitya Sankool|pages = ૮–૧૦}}</ref>
 
૨૩ મે, ૨૦૧૮ના રોજ અમદાવાદ ખાતે લાંબી બીમારી પછી તેમનું અવસાન થયું હતું.<ref>{{cite web|title=જાણીતા હાસ્ય સમ્રાટ વિનોદ ભટ્ટનું નિધન, CMએ દુઃખ વ્યક્ત કર્યું - Sambhaav News|url=https://sambhaavnews.com/vinod-bhatt-dies/|website=Sambhaav News|accessdate=૨૩ મે ૨૦૧૮|date=૨૩ મે ૨૦૧૮}}</ref><ref>{{Cite news|url=http://zeenews.india.com/gujarati/gujarat/vinod-bhatt-died-at-age-80-9326|title=હાસ્યલેખક વિનોદ ભટ્ટનું બીમારીના પગલે નિધન|date=૨૩ મે ૨૦૧૮|newspaper=Zee News Gujarati|language=gu|access-date=૨૩ મે ૨૦૧૮}}</ref>