જ્યોતિષ જાનિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું http->https
નાનું સાફ-સફાઇ.
લીટી ૩:
 
== જીવન ==
તેમનો જન્મ [[ખેડા જિલ્લો|ખેડા જિલ્લા]]ના [[પીજ (તા. નડીઆદ)|પીજ]] ગામમાં ૯ નવેમ્બર ૧૯૨૮ના રોજ થયો હતો. તેમણે [[સુરત]]<nowiki/>માં અભ્યાસ કર્યો અને ૧૯૪૫ માં મેટ્રીક અને ૧૯૫૧ માં એમ.ટી.બી. કોલેજમાંથી બી.એસસી. નો અભ્યાસ પૂર્ણ કરીને ૧૯૬૩ માં પત્રકારત્વમાં ડિપ્લોમા મેળવ્યો. [[મુંબઈ]]<nowiki/>ની એકાઉન્ટ જનરલની નોકરી છોડીને તેઓ ૧૯૬૨ થી ૧૯૬૬ સુધી [[સંદેશ (અખબાર)|સંદેશ]]ના ઉપતંત્રી રહ્યા હતા. ૧૯૬૬-૬૭ માં તેઓ જ્યોતિ લિમિટેડ, [[વડોદરા]]<nowiki/>માં આસિસ્ટન્ટ પબ્લિસિટી ઓફિસર રહ્યા હતા. ૧૯૭૪ થી ૧૯૭૭ સુધી સિટિઝન્સ કાઉન્સિલ, વડોદરામાં પબ્લિસિટી અને પબ્લિક રિલેશન્સ ઓફિસર રહ્યા. ૧૯૮૩ થી ૧૯૮૬ સુધી [[ગુજરાત સમાચાર]]ના ઉપતંત્રી અને પછીથી તેઓ ''લોકસત્તા'' ના ઉપતંત્રી રહ્યા હતા. તેઓ સાહિત્યિક ત્રૈમાસિક ''સંજ્ઞા'' ના તંત્રી અને ઓક્ટોબર ૧૯૮૬ થી ફેબ્રુઆરી ૧૯૯૦ દરમિયાન [[શબ્દસૃષ્ટિ]] ના માનાર્હ સંપાદક પણ રહ્યા હતા.<ref name="AGSI">{{cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ|last=બ્રહ્મભટ્ટ|first=પ્રસાદ|publisher=પાર્શ્વ પ્રકાશન|year=૨૦૧૦|isbn=978-93-5108-247-7|location=અમદાવાદ|pages=૧૯૩–૧૯૬|language=gu}}</ref><ref name=":0">{{Cite web|last=ટોપીવાળા|first=ચન્દ્રકાન્ત|date=|title=જ્યોતિષ જાનિ|url=https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Jyotish-Jani.html|titleurl-status=જ્યોતિષ જાનિlive|lastarchive-url=ટોપીવાળા|firstarchive-date=ચન્દ્રકાન્ત|authorlinkaccess-date=ચન્દ્રકાન્ત૪ એપ્રિલ ટોપીવાળા|date=૨૦૧૮|website=gujaratisahityaparishad.com|publisher=ગુજરાતી સાહિત્ય પરિષદ|archive-urlauthorlink=|archive-date=|dead-url=|accessdate=|access-date=૪ચન્દ્રકાન્ત એપ્રિલ ૨૦૧૮ટોપીવાળા}}</ref>
 
== સર્જન ==