હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું removed Category:સંગીત using HotCat
No edit summary
લીટી ૧:
'''હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત''' ભારતીય [[શાસ્ત્રીય સંગીત]]<nowiki/>ના બે મુખ્ય પ્રકારો પૈકીનો એક પ્રકાર છે. બીજો પ્રકાર છે - [[કર્ણાટક સંગીત]].
 
૧૧મી અને ૧૨મી ઇસુની સદીના સમયમાં મુસ્લિમ સભ્યતાના ભારતમાં પ્રસારના કારણે ભારતીય સંગીતને નવો આયામ મળ્યો. પ્રો. લલીત કિશોર સિંહના કથન અનુસાર યૂનાની પાઇથાગોરસ અને અરબી ફારસી જેવા વિદેશી સંગીતનો પ્રભાવ આ પ્રકારના સંગીતના ઉદ્દભવનું કારણ હોવા છતાં મધ્યકાલીન કાળના મૌસ્લીમમુસ્લિમ ગાયકો અને નાયકોએ પ્રાચીન ભારતીય ગાયનશૈલીને જાળવી રાખી છે.<ref>[http://www.omenad.net/refer/books.htm ध्वनि और संगीत.] भारतीय ज्ञानपीठ: 1999. पृ. 161</ref>
 
રાજદરબારો સંગીતકળાના મુખ્ય સંરક્ષક બન્યા અને આ કલાને જાળવી જ ન રાખી પણ વધુ ને વધુ પ્રોત્સાહન પૂરું પાડૂયું. અનેક શાસકોએ પ્રાચીન ભારતીય સંગીત અને સંગીતકારોને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે પોતાની આવશૂયક્તાઆવશ્યકતા અને રૌચી મૌજહ તેમાં ફેરફારો પણ કર્યા. હિંદુસ્તાની સંગીત માત્ર ઉત્તર ભારતનું જ નહીં પણ બાંગ્લાદેશ અને પાકીસ્તાનનું પણ શાસ્ત્રીય સંગીત છે.
 
==સંદર્ભ==