પગુથણ મિશ્ર ચક્ર વિદ્યુત મથક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કડીઓ.
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
<span>'''પગુથણ મિશ્ર ચક્ર વિદ્યુત મથક'''</span>''' (Paguthan Combined Cycle Power Plant)''' ભારત દેશના ગુજરાત રાજ્યના [[ભરૂચ જિલ્લો|ભરુચ જિલ્લા]]<nowiki/>ના [[પગુથણ]] ગામ ખાતે આવેલ છે. આ ગેસ આધારિત વિદ્યુત મથકની માલિકી સી.એલ.પી. ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની ધરાવે છે. આ કંપની સીએલપી ગ્રુપ ઓફ પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના નામના જૂથની એક પેટાકંપની છે.<ref>https://www.clpindia.in/operations_gpec.html</ref>
 
આ વિદ્યુત મથકની મૂળ માલિકી ગુજરાત પગુથણ એનર્જી કોર્પોરેશન પાસે હતી, જે સી.એલ.પી. ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વર્ષ ૨૦૦૨માં હસ્તગત કરવામાં આવી હતી.<ref>https://www.clpindia.in/history.html</ref>
 
== ક્ષમતા ==
આ વિદ્યુત મથકની કુલ સ્થાપિત ક્ષમતા '''૬૫૫ મેગાવોટ ''' છે. આ વિદ્યુત મથક સંપૂર્ણપણે કાર્યરત વર્ષ ૧૯૯૮માં થયું હતું, જેમાં નીચેના એકમોનો સમાવેશ થાય છે.<ref>{{Cite web|url=https://www.clpgroup.com/ouroperations/assetsandservices/powergeneraton/naturalgaspowerplants/Pages/gpecpowerstation.aspx|title=Archived copy|archiveurl=https://web.archive.org/web/20140320211714/https://www.clpgroup.com/ouroperations/assetsandservices/powergeneraton/naturalgaspowerplants/Pages/gpecpowerstation.aspx|archivedate=2014-03-20|url-status=dead|accessdate=2014-03-20}}</ref>
 
* ત્રણ એકમો ગેસ ટર્બાઇન, દરેકની ક્ષમતા ૧૩૮ મેગાવોટ છે.
લીટી ૧૧:
== સંદર્ભો ==
{{Reflist}}
 
[[શ્રેણી:ભરૂચ જિલ્લો]]
[[શ્રેણી:ગુજરાતનાં વિદ્યુત મથકો]]