ધીરુભાઈ ઠાકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું page v/s pages.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું પાબ્લો નેરુદા
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૪૯:
 
અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (૧૯૫૬): ૧૮૫૦ થી આરંભાતા ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓની અભ્યાસલક્ષી રજૂઆત કરતો ધીરુભાઈ પ્રેમશંકર ઠાકરનો ઇતિહાસગ્રંથ. આ પુસ્તકની નવમી સંવર્ધિત આવૃત્તિ (૧૯૮૧-૧૯૮૨) બે ખંડમાં પ્રકાશિત થઈ છે. પ્રથમ ખંડમાં સુધારક યુગ અને સાક્ષર યુગ (૧૮૫૦-૧૯૧૫) નો સમાવેશ કર્યો છે. બીજા ખંડમાં ગાંધી યુગ, અનુગાંધી યુગ અને આધુનિક પ્રવાહ (૧૯૧૫-૧૯૮૦) ને આવરી લીધા છે.
 
તેમણે પાબ્લો નેરુદાના જીવનની યાદોનો અનુવાદ (૨૦૧૦) કર્યો છે.<ref>{{cite magazine|last=પટેલ|first=રાજેન્દ્ર|author-link=રાજેન્દ્ર પટેલ|title=અંતિમ શ્વાસ સુધી સજ્જ|magazine=વિશ્વવિહાર|url=|date=મે ૨૦૨૧|publisher=ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ|location=અમદાવાદ|page=૧૬|issn=2321-6999}}</ref>
 
== આ પણ જુઓ ==