બર્બરિક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સંદર્ભ, ઇન્ફોબોક્સ. અપડેટ.
બળીયાદેવ ગુજરાત
લીટી ૧૦:
મહાભારતમાં વર્ણવ્યા પ્રમાણે બર્બરિક [[ભીમ]]નો પૌત્ર અને [[ઘટોત્કચ]]નો પુત્ર હતો.<ref name="Parmeshwaranand2001">{{cite book|url=https://archive.org/details/bub_gb_6F0ZIBIL2ZAC|title=Encyclopaedic Dictionary of Puranas|last=Parmeshwaranand|first=Swami|publisher=Sarup & Sons|year=2001|isbn=978-81-7625-226-3|page=[https://archive.org/details/bub_gb_6F0ZIBIL2ZAC/page/n161 155]}}</ref> એની માતા મૌર્વિ હતી. તે ખુબ બળવાન હતો. તેણે યુદ્ધમાં હારતા પક્ષનો સાથ આપવાનું વચન લીધું હતું. જ્યારે તે મહાભારતના યુધ્ધમાં લડવા માટે જાય છે, ત્યારે [[કૃષ્ણ]] તેને સામે મળે છે અને કહે છે કે તારો ગુરુ કોણ છે? ત્યારે બર્બરિક કહે છે, "તમે જ મારા ગુરુ છો". ત્યારે કૃષ્ણ ગુરુ દક્ષિણામાં તેનું મસ્તક માગી લે છે.
 
બર્બરિક ગુજરાતમાં બળીયાદેવ નામે પૂજાય છે, તે ની મુખ્ય જગ્યા ને મુખ્ય મંદિર તરીકે ત્રણ મંદિર પ્રખ્યાત છે.
== સંદર્ભ ==
{{Reflist}}
 
1) દેવસ્થલી (દેથલી)
{{મહાભારત}}
2) લાંભા.
3) પોર.
 
દેવસ્થલી (દેથલી )
{{સબસ્ટબ}}
 
ગુજરાત ના ખેડા જિલ્લો, માતર તાલુકા માં આવેલું છે, દેથલી ગામ તે અંદાજિત 6000 વસ્તી ધરાવે છે, આ ગામ એક રજવાડું કેવાય છે , આખું ગામ સોલંકી કુળ નું છે, એવી માન્યતા છે કે નવસો વરશ પહેલા ચક્રવર્તી રાજા જયશ્રી સિદ્ધરાજ સોલંકી ના રાજ્યના પતન બાદ ત્રણ ભાઈ ઓ એ પોતાના કુટુંબ સાથે અહીંયા આવી ને વસવાટ કર્યો ... એટલે અત્યારે આ ગામ માં ખાલી સોલંકી જ વસવાટ છે.... ગામ માં ભવ્ય ચાર મંદિર છે 1) બળિયાદેવ 2) બહુચર માતાનું મંદિર (સોલંકી કુળ ની કુળદેવી) 3) મહાકાળી મંદીર 4) સ્વયંભૂ મહાદેવ , બિરાજ માન છે .
 
 
{{ગિરીશ3882}}
 
[[શ્રેણી:મહાભારત]]