બર્બરિક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
બળીયાદેવ ગુજરાત ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદક: બદલેલ |
નાનું Girish Solanki 3882 (ચર્ચા) એ કરેલો ફેરફારને KartikMistryએ કરેલાં ફેરફારથી પુર્વવત કર્યો: પરીક્ષણ સંપાદન ટેગ્સ: Undo SWViewer [1.4] |
||
લીટી ૧૦:
મહાભારતમાં વર્ણવ્યા પ્રમાણે બર્બરિક [[ભીમ]]નો પૌત્ર અને [[ઘટોત્કચ]]નો પુત્ર હતો.<ref name="Parmeshwaranand2001">{{cite book|url=https://archive.org/details/bub_gb_6F0ZIBIL2ZAC|title=Encyclopaedic Dictionary of Puranas|last=Parmeshwaranand|first=Swami|publisher=Sarup & Sons|year=2001|isbn=978-81-7625-226-3|page=[https://archive.org/details/bub_gb_6F0ZIBIL2ZAC/page/n161 155]}}</ref> એની માતા મૌર્વિ હતી. તે ખુબ બળવાન હતો. તેણે યુદ્ધમાં હારતા પક્ષનો સાથ આપવાનું વચન લીધું હતું. જ્યારે તે મહાભારતના યુધ્ધમાં લડવા માટે જાય છે, ત્યારે [[કૃષ્ણ]] તેને સામે મળે છે અને કહે છે કે તારો ગુરુ કોણ છે? ત્યારે બર્બરિક કહે છે, "તમે જ મારા ગુરુ છો". ત્યારે કૃષ્ણ ગુરુ દક્ષિણામાં તેનું મસ્તક માગી લે છે.
== સંદર્ભ ==
{{Reflist}}
{{મહાભારત}}
{{સબસ્ટબ}}
[[શ્રેણી:મહાભારત]]
|