મે ૨૩: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 147 interwiki links, now provided by Wikidata on d:q2583 (translate me)
અપડેટ
લીટી ૨:
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૭૮૮ – સાઉથ કેરોલિના [[યુનાઇટેડ સ્ટેટ્સ]]ના બંધારણને બહાલી આપનાર આઠમું અમેરિકન રાજ્ય બન્યું.
* ૧૯૨૯ – [[મિકિ માઉસ]] ([[:en:Mickey Mouse|Mickey Mouse]])નું પ્રથમ બોલતું કાર્ટૂન ચલચિત્ર,'ધ કાર્નિવલ કિડ' રજુરજૂ થયું.
* ૧૯૫૧ – [[તિબેટ|તિબેટે]] ચીન સાથે ‘સત્તર મુદ્દાના કરાર’ પર હસ્તાક્ષર કર્યા.
* ૧૯૯૫ – [[જાવા]] પ્રોગ્રામીંગ ભાષાનું પ્રથમ સંસ્કરણ રજુ કરાયું.
* ૨૦૦૮ – આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (આઇસીજે)ના ચૂકાદાએ મલેશિયા અને સિંગાપોર વચ્ચેના ૨૯ વર્ષના પ્રાદેશિક વિવાદનો અંત આણ્યો.
*
== જન્મ ==
* ૬૭૫ – પેરુમ્બીદુગુ મુથારૈયાર દ્વિતીય, મુથુરાજા સમુદાયના [[તંજાવુર]]ના રાજા.
* ૧૮૯૯ - [[લીલાવતી મુન્શી]], [[ગુજરાતી]] સાહિત્યકાર, [[કનૈયાલાલ મુનશી]]નાં ધર્મપત્નિ. (અ.૧૯૭૮)
* ૧૮૪૦ – [[મનસુખરામ ત્રિપાઠી]], [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] નિબંધકાર, જીવનચરિત્રકાર અને ચિંતક. (અ. ૧૯૦૭)
* ૧૯૧૮ - [[પી. સી. વૈદ્ય]], જાણીતા ગાંધીવાદી, શીક્ષણવિદ, વિદ્વાન ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રવિદ્
* ૧૮૯૯ - [[લીલાવતી મુન્શીમુનશી]], [[ગુજરાતી]] સાહિત્યકાર, [[કનૈયાલાલ મુનશી]]નાં ધર્મપત્નિ. (અ.૧૯૭૮)
* ૧૯૧૮ - [[પી. સી. વૈદ્ય]], જાણીતા ગાંધીવાદી, શીક્ષણવિદ, વિદ્વાન ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રવિદ્. (અ. ૨૦૧૦)
*
 
== અવસાન ==
*