મે ૨૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

અપડેટ
નાનું (2405:204:820F:56DF:E346:5A2B:FE10:46FB (talk) દ્વારા કરેલ ફેરફારોને Vimeshpandya દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.)
ટેગ: Rollback
(અપડેટ)
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૮૮૯ – [[ઍફીલ ટાવર]]ની પ્રથમ લીફ્ટ (એલિવેટર,elevator), જાહેર જનતા માટે ખુલ્લુંખુલ્લી મુકાયુંમુકાઈ.
* ૧૯૨૮ – એથેન્સ, [[ગ્રીસ]]માં, પ્રથમ ચલચિત્રની, જાહેર જનતા માટે રજૂઆત કરાઇ.
* ૧૯૬૯ – [[ચંદ્ર]] પર માનવ ઉતરાણ માટેની તમામ જરૂરી સામગ્રીઓની ચકાસણી પૂર્ણ કરી, આઠ દિવસની સફળતાપૂર્ણ યાત્રા કરી, 'એપોલો ૧૦' યાન, [[પૃથ્વી]] પર પરત ફર્યું.
* ૧૯૭૨ – [[યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા|યુનાઇટેડ સ્ટેટ્સ]] અને [[સોવિયેત યુનિયન|સોવિયેત યુનિયને]] એન્ટિ-બેલિસ્ટિક મિસાઇલ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
* ૨૦૦૩ – આગલા વિશ્વ કિર્તીમાનનાં ત્રણ દિવસ પછી,શેરપા 'લાક્પા ગેલુ' એ, ૧૦ કલાક,૫૬ મીનીટ માં [[એવરેસ્ટ]] સર કર્યો. [[નેપાળ]]નાં પ્રવાસન મંત્રાલયે તેજ વર્ષનાં [[જુલાઇ]] માસમાં આ વાતની પુષ્ટી કરી.
* ૧૯૮૬ – યુરોપિયન સમુદાયે યુરોપિયન ધ્વજ અપનાવ્યો.
* ૨૦૦૩ – આગલા વિશ્વ કિર્તીમાનનાંકિર્તીમાનના ત્રણ દિવસ પછી, શેરપા 'લાક્પા ગેલુ' એ, ૧૦ કલાક,૫૬ મીનીટ માં [[એવરેસ્ટ]] સર કર્યો. [[નેપાળ]]નાંના પ્રવાસન મંત્રાલયે તેજ વર્ષનાં [[જુલાઇ]] માસમાં આ વાતની પુષ્ટીપુષ્ટિ કરી.
* ૨૦૧૪ - ભારતના ૧૫મા [[વડાપ્રધાન]] તરીકે શ્રી [[નરેન્દ્ર મોદી]]એ પદભાર સંભાળ્યો.
 
== જન્મ ==
* ૧૮૯૪ - [[અંબાલાલ પુરાણી]], [[ગુજરાતી]] સાહિત્યકાર,વ્યાયામવીર.
* ૧૯૧૭ - [[હરિવલ્લભ ભાયાણી]], [[ગુજરાતી]] સાહિત્યકાર.
* ૧૯૩૦ – કરીમ ઇમામી, ભારતીય-ઈરાની કોષલેખક અને વિવેચક (અ. ૨૦૦૫)
* ૧૯૩૭ – મનોરામા, દક્ષિણ ભારતીય અભિનેત્રી અને ગાયિકા (અ. ૨૦૧૫)
 
== અવસાન ==
* ૧૯૦૮ – મિર્ઝા ગુલામ અહમદ, ભારતીય ધાર્મિક નેતા અને અહમદિયા ચળવળના સ્થાપક (જ. ૧૮૩૫)
*
*
== તહેવારો અને ઉજવણીઓ ==
*
 
== બાહ્ય કડીઓ ==
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/may/26 બી.બી.સી.(BBC): આજનો દિવસ]
૭,૯૫૪

edits