અબ્દુલગની દહીંવાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું http->https
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૩૨:
 
== જીવન ==
તેમનો જન્મ અને વતન [[સુરત]] હતું. અભ્યાસ પ્રાથમિક ત્રણ ધોરણ સુધી કર્યા પછી ૧૯૨૮માં [[અમદાવાદ]]માં અને પછી ૧૯૩૦ થી સુરત જઈ દરજીની દુકાનમાં કામ કર્યું હતું. તેમણે સુરતમાં ''સ્વરસંગમ'' નામના સંગીતમંડળની સ્થાપના કરી. ૧૯૪૨માં તેઓ મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય હતા. ૧૯૮૧માં ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અન્વયે ભારતીય પ્રતિનિધિ તરીકે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો.<ref name="GSP">{{cite web|url=https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Gani-Dahiwala.html|title=સવિશેષ પરિચય: ગની દહીંવાલા|last=|first=|date=|website=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]]|publisher=|language=|accessdateaccess-date=૯ સપ્ટેમ્બર ૨૦૧૫}}</ref><ref name="Datta1987">{{cite book|url=https://books.google.com/books?id=ObFCT5_taSgC&pg=PA832|title=Encyclopaedia of Indian Literature: A-Devo|first=|publisher=Sahitya Akademi|year=૧૯૮૭|isbn=978-81-260-1803-1|location=|page=૮૩૨|pages=|author=Amaresh Datta}}</ref> સુરતથી પ્રકાશિત થતા ગુજરાત મિત્ર દૈનિકમાં તેમણે કાવ્યકટાક્ષિકા લેખન કર્યું હતું.
 
== સર્જન ==