અમિત જેઠવા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અધૂરું વાક્ય પૂરું કર્યું
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૧૬:
ગીર નેચર યુથ ક્લબના પ્રમુખ તરીકે તેઓ જંગલમાં ગેરકાયદેસર દબાણ અને શિકારની પ્રવૃત્તિના વિરોધમાં સક્રિય હતા. બોલીવુડ અભિનેતા [[સલમાન ખાન]]ને ચિંકારા શિકારના કેસમાં પાંચ વર્ષની સજા થઈ તે કેસમાં પણ સક્રિય રીતે ભાગ લીધો હતો.
 
ભારતીય વન સંરક્ષણ વિભાગમાં થતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ અને કલમ ૩૫૬ના આડેધડ ઉપયોગ વિરુદ્ધ તેમણે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે મધ્ય પ્રદેશના પાલપુર કુનો અભયારણ્યમાં [[એશિયાઇ સિંહ|સિંહ]]ને મોકલવા વિરુદ્ધ પણ અભિયાન ચલાવ્યું હતું.<ref name="toi-ahm">{{Cite web|url=http://epaper.timesofindia.com/Default/Scripting/ArticleWin.asp?From=Archive&Source=Page&Skin=TOINEW&BaseHref=TOIA/2010/07/22&PageLabel=2&EntityId=Ar00200&ViewMode=HTML&GZ=T|title=I suspect Junagadh MP for my son’s murder|last=|first=|date=|website=epaper.timesofindia.com|publisher=|accessdateaccess-date=૨૧ નવેમ્બર ૨૦૧૭}}</ref>
 
૨૦૦૭માં તેઓ [[ગુજરાત વિધાનસભા]]ની ચુંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા.
 
૨૦૧૦માં તેમણે રાજ્ય સરકાર વિરુદ્ધ લોકાયુક્તની નિયુક્તિ કરવામાં નિષ્ક્રિયતા માટે કેસ કરેલો. તેમાં હાઈકોર્ટે સરકારને લોકાયુક્તની નિયુક્તિ માટે આદેશ કરેલો.<ref>{{Cite web|url=http://epaper.timesofindia.com/Default/Scripting/ArticleWin.asp?From=Archive&Source=Page&Skin=TOINEW&BaseHref=TOIA/2010/07/21&PageLabel=1&EntityId=Ar00102&ViewMode=HTML&GZ=T|title=Green activist shot dead near High Court|last=|first=|date=|website=epaper.timesofindia.com|publisher=|accessdateaccess-date=૨૧ નવેમ્બર ૨૦૧૭}}</ref>
 
===ગેરકાયદે ખાણકામ વિરુદ્ધ તપાસ===