અરવલ્લી જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું PARMAR ALPESHKUMAR (talk) દ્વારા કરેલ ફેરફારોને Milenioscuro દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૭૦:
 
== નામ ==
આ જિલ્લાનું નામ ગુજરાત અને [[રાજસ્થાન]]માં આવેલી [[અરવલ્લી]] પર્વતમાળા પરથી પડ્યું છે.<ref>{{cite news|title=Narendra Modi packs in a new dist, Nitin Gadkari hopes for 'Gujarat-like govt' in Delhi|url=http://www.indianexpress.com/news/narendra-modi-packs-in-a-new-dist-nitin-gadkari-hopes-for--gujaratlike-govt--in-delhi/1004205/0|accessdateaccess-date=૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩|newspaper=The Indian Express|date=૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨}}</ref> અરવલ્લીની આરાસુર પર્વતમાળા શાખા બનાસકાંઠા જિલ્લાના [[દાંતા]], મોડાસા અને શામળાજી પ્રદેશોમાંથી પસાર થાય છે.<ref name="indianexpress">{{cite news|title=Namesake of oldest mountain, Aravalli scores nil in industry|url=http://www.indianexpress.com/news/namesake-of-oldest-mountain-aravalli-scores-nil-in-industry/1163303/0|accessdateaccess-date=૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩|newspaper=The Indian Express|date=૨ સપ્ટેમ્બર ૨૦૧૩}}</ref>
 
== ઇતિહાસ ==
૨૬ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ ગુજરાત સરકાર દ્વારા નવા રચવામાં આવેલા ૭ જિલ્લાઓમાંનો આ એક જિલ્લો હતો.<ref>{{cite news|title=Seven new districts to be formed in Gujarat|url=http://daily.bhaskar.com/article/GUJ-AHD-seven-new-districts-to-be-formed-in-gujarat-4158081-NOR.html|accessdateaccess-date=૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩|newspaper=Daily Bhaskar|date=૨૪ જાન્યુઆરી ૨૦૧૩}}</ref> અરવલ્લી જિલ્લો ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના દિવસથી રાજ્યના ર૯મા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાઓનો સમાવેશ થયો હતો.<ref>{{cite news|title=Aravalli now a district in Gujarat|url=http://www.dnaindia.com/india/report_aravalli-now-a-district-in-gujarat_1742376|accessdateaccess-date=૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩|newspaper=DNA|date=૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨}}</ref>
 
જિલ્લાની રચનાની ઘોષણા ૨૦૧૨ની ગુજરાત ચૂંટણી પહેલા કરવામાં આવી હતી.<ref>{{cite news|title=Aravali to be Gujarat's 29th district|url=http://articles.timesofindia.indiatimes.com/2012-09-17/rajkot/33902078_1_ambaji-aravali-tribal-areas|accessdateaccess-date=૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩|newspaper=Times of India|date=૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨}}</ref>
 
== ભૂગોળ અને વસ્તી ==
અરવલ્લી જિલ્લો [[મોડાસા તાલુકો|મોડાસા]], [[માલપુર તાલુકો|માલપુર]], [[ધનસુરા તાલુકો|ધનસુરા]], [[મેઘરજ તાલુકો|મેઘરજ]], [[ભિલોડા તાલુકો|ભિલોડા]] અને [[બાયડ તાલુકો|બાયડ]] તાલુકાઓનો સમાવેશ કરે છે.<ref name=modi>{{cite news|first=Kapil|last=Dave|title=Dignity of PM office has reached its nadir: Modi|url=http://m.timesofindia.com/city/ahmedabad/Dignity-of-PM-office-has-reached-its-nadir-Modi/articleshow/22064574.cms|accessdateaccess-date=૨૬ ઓગસ્ટ ૨૦૧૩|newspaper=The Times of India|date=૨૫ ઓગસ્ટ ૨૦૧૩}}</ref> આમાંથી મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકાઓમાં આદિવાસી વસ્તી બહુમતીમાં છે.<ref name="indianexpress" /> આ જિલ્લો ૬૭૬ ગામો અને ૩૦૬ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરે છે અને કુલ વસતી ૧૨.૭ લાખની છે. આ જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો આદિવાસી જિલ્લો છે.<ref name=modi/>
 
=== તાલુકાઓ ===