અરુબા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎શિક્ષણ: Category addded
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૬૯:
| calling_code = +૨૯૭
}}
'''અરુબા''' એ દક્ષિણ [[કેરેબિયન સાગર|કેરિબિયન સમુદ્ર]]માં એક ટાપુ અને [[નેધરલેન્ડ|નેધરલેન્ડ્સ]]ના રાજ્યનો એક ઘટક દેશ છે, અરુબા એક ટાપુ રાષ્ટ્ર છે. અરુબાની રાજધાની ઓરેન્જેસ્ટેડ છે, લગભગ ૧૭૮ વર્ગ કિમીમાં ફેલાયેલું અરુબા ૧ લાખથી વધુની વસ્તી ધરાવે છે.<ref name="Britannica">{{cite web|url=http://www.britannica.com/EBchecked/topic/37333/Aruba|title=Aruba|encyclopedia=Encyclopædia Britannica|accessdateaccess-date=10 August 2014}}</ref>
 
મોટાભાગના કેરેબિયન ટાપુઓથી વિપરીત, અરુબામાં શુષ્ક આબોહવા અને કેક્ટસ-સ્ટ્રેન્ડેડ લેન્ડસ્કેપ છે. આ આબોહવાએ અરુબાના પ્રવાસનને મદદ કરી છે કારણ કે પ્રવાસીઓ અરુબામાં ગરમ, ઉજાસી હવામાનની વિશ્વસનીય અપેક્ષા રાખી શકે છે. અા દેશ હરિકેન એલીની બહાર આવેલો છે.
લીટી ૭૮:
== શિક્ષણ ==
 
અરુબાની શિક્ષણપદ્ધ, ડચ શિક્ષણપદ્ધતિ આધારીત છે. અરુબા સરકાર જાહેર રાષ્ટ્રીય શિક્ષણનું નિયમન કરે છે.<ref name="Bogaerts (Transitional times)">{{cite web|url=https://www.usatoday.com/story/sports/mlb/redsox/2013/09/03/usa-today-minor-league-player-of-the-year-xander-bogaerts-boston-red-sox/2760091/ |title=Bogaerts: USA TODAY Sports' Minor League Player of Year |publisher=Usatoday.com |date=3 September 2013 |accessdateaccess-date=15 July 2014}}</ref> અરુબામાં મોટાભાગની જાહેર શાળાઓ છે, ત્યાં ખાનગી શાળાઓ પણ છે, જેમાં ''ઇન્ટરનેશનલ સ્કુલ ઓફ અરુબા'' અને ''શેક્કેલ કૉલેજ'' સૌથી મહત્વની છે.<ref>{{Cite web|url=https://3dprint.com/107833/aruba-e-nable-3d-print-hands/|title=Hands for Ziti: Teacher & Students from International School of Aruba Team Up to 3D Print e-NABLE Prosthetics {{!}} 3DPrint.com {{!}} The Voice of 3D Printing / Additive Manufacturing|website=3dprint.com|language=en-US|access-date=2018-09-15}}</ref><ref>{{Cite web|url=https://www.tilburgers.nl/tag/schakel-college-in-tilburg/|title=Schakel College in Tilburg • Tilburgers.nl - Nieuws uit Tilburg|website=Tilburgers.nl - Nieuws uit Tilburg|language=nl-NL|access-date=2018-09-15}}</ref> ત્યાં બે તબીબી શાળાઓ છે, ''ઔરિયસ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન'' અને ''ઝેવિયર યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન'', તેમજ અરુબાને પોતાનું રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય, ''અરુબા યુનિવર્સિટી'' પણ છે.<ref>{{cite web|url=http://www.aureusuniversity.com/|title=Aureus University School of Medicine|website=Aureusuniversity.com|accessdateaccess-date=25 August 2017}}</ref><ref>{{cite web|url=https://www.xusom.com/|title=Caribbean Medical School - Xavier University|website=Caribbean Medical School - Xavier University|accessdateaccess-date=25 August 2017}}</ref>
 
{{સંદર્ભો}}