આસિમ રાંદેરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:સાહિત્યકાર દૂર થઇ using HotCat
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૧૪:
* [[કલાપી પુરસ્કાર]] (૨૦૦૫)
}}
'''સૂબેદાર મહમૂદમિયાં મોહમ્મદ ઈમામ''' ([[ઓગસ્ટ ૧૫|૧૫ ઓગસ્ટ]], ૧૯૦૪ - [[ફેબ્રુઆરી ૫|૫ ફેબ્રુઆરી]] ૨૦૦૯‌)<ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/city/surat/Gujarati-ghazal-poet-Asim-Randeri-dies/articleshow/4089304.cms|title=Gujarati ghazal poet Asim Randeri dies|last=|first=|date=|work=|newspaper=The Times of India|access-date=૨૩ જૂન ૨૦૧૮|via=}}</ref> જેઓ તેમના ઉપનામ '''આસિમ રાંદેરી''' વડે વધુ જાણીતા છે, ગુજરાતી કવિ, ગઝલકાર અને સંપાદક હતા. સાહિત્યમાં તેમના મહત્ત્વપૂર્ણ યોગદાન બદલ ૨૦૦૫માં [[વલી ગુજરાતી ગઝલ એવોર્ડ]] તથા [[કલાપી પુરસ્કાર]]થી સન્માનિત કરવામાં આવ્યા હતા.<ref name="toi2009">{{cite web | title=Gujarati ghazal poet Asim Randeri dies | website=The Times of India | date=2009-02-06 | url=http://timesofindia.indiatimes.com/city/surat/Gujarati-ghazal-poet-Asim-Randeri-dies/articleshow/4089304.cms | accessdateaccess-date=2016-03-01}}</ref>
 
== જીવન ==
તેમનો જન્મ [[સુરત]]ના [[રાંદેર]]માં થયો હતો. મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યા બાદ અરબસ્તાનમાં તેમના પિતાનું અચાનક અવસાન થતાં તેમણે અધૂરા અભ્યાસે વિદેશ જવું પડ્યું. ૧૯૨૮ થી ૧૯૩૨ સુધી ઇસ્ટ આફ્રિકામાં ''કેન્યા ડેલી મેઈલ''ના તંત્રીવિભાગમાં કામગીરી કર્યા પછી સ્વદેશ આવી મુંબઈમાં સ્વિડિશ મૅચ કંપનીની શાખા વલ્કન ટ્રેડિંગ કંપનીમાં સેલ્સમૅન બન્યા.<ref name="GGBS">{{cite web|url=http://greatgujaratighazalpoets.blogspot.com/2009/03/asim-randeri.html|title=Great Gujarati Gazal Poets: Asim Randeri|last=|first=|date=|website=|publisher=|accessdateaccess-date=૧૧ એપ્રિલ ૨૦૧૬}}</ref> દરમિયાન ૧૯૫૦માં તેમણે ''લીલા'' માસિકની સ્થાપના કરી. ૧૯૬૫માં તેઓ નિવૃત્ત થયા. ૧૯૬૫ થી ૧૯૭૧ દરમિયાન તેમણે કોલંબો, આફ્રિકા, અરબસ્તાન, માડાગારસ્કર, રિ-યુનિયન, મોરેશિયસ વગેરે દેશોના પ્રવાસ કરી ત્યાંની ભારતીય સંસ્થાઓમાં તેમ જ ત્યાંનાં ટી.વી. કેન્દ્રો પર ગુજરાતી ઉર્દૂ શાયરીઓની રજૂઆત કરી. ૧૯૭૩માં લંડન, કૅનેડા અને અમેરિકાનો પ્રવાસ કર્યો.
 
== સર્જન ==