ઓડિયા ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Replacing Pronunciation_of_the_Odia_language_word_"Odia".ogg with File:Or-ଓଡ଼ିଆ.oga (by CommonsDelinker because: File renamed: Per standardized naming convension on Commons). |
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું. |
||
લીટી ૧:
'''ઓડિયા''' ({{Lang|or|ଓଡ଼ିଆ}} {{Audio|Or-ଓଡ଼ିଆ.oga|''{{transl|or|ISO|Oṛiā}}''}}; કે જે અગાઉ '''ઓરિયા''' તરીકે ઓળખાતી હતી)<ref>{{Cite web|url=http://www.prsindia.org/billtrack/the-constitution-one-hundred-and-thirteenth-amendment-bill-2010-1054/|title=PRS {{!}} Bill Track {{!}} The Constitution (113th Amendment) Bill, 2010|website=www.prsindia.org|language=en|
તે ઓડિશા (જે અગાઉ ઓરિસ્સા તરીકે ઓળખાતું હતું) ની [[ભારતમાં સત્તાવાર દરજ્જો ધરાવતી ભાષાઓ|સત્તાવાર ભાષા]] છે, <ref>{{Cite news|url=https://www.hindustantimes.com/delhi-news/constitution-amended-orissa-is-odisha-oriya-is-odia/story-ueHHnEL8pOLbup8JuT1UOP.html?isab=true&meta-geo=----|title=Constitution amended: Orissa is Odisha, Oriya is Odia|date=2011-09-06|work=hindustantimes.com/|access-date=2018-01-31|language=en}}</ref> જ્યાં ભાષાના મૂળ વક્તાઓ વસ્તીના ૮૨% છે. <ref name="LSI-Orissa">{{Cite book|url=http://www.censusindia.gov.in/2011-documents/lsi/lsi_orissa/1_orissa_vol_from_first_page_to_page_no_18.pdf|title=Linguistic Survey of India: Orissa|last=Mahapatra|first=B.P.|publisher=Language Division, Office of the Registrar General|year=2002|location=Kolkata, India|page=14|format=PDF|access-date=20 February 2014}}</ref> આ સિવાય [[પશ્ચિમ બંગાળ]], <ref>{{Cite web|url=https://www.thehindu.com/todays-paper/tp-national/tp-otherstates/Ordeal-of-Oriya-speaking-students-in-West-Bengal-to-end-soon/article16600272.ece|title=Ordeal of Oriya-speaking students in West Bengal to end soon|date=21 May 2009|publisher=|
લાંબી સાહિત્યિક ઇતિહાસ ધરાવતા અને અન્ય ભાષાઓ પાસેથી મોટા પ્રમાણમાં ઉધાર લીધા ન હોવાના આધારે ઓડિયા એ [[ભારતની ભાષાઓની સૂચી|ભારતમાં ક્લાસિકલ લેંગ્વેજ (પ્રમાણિત ભાષા)]] તરીકે નિયુક્ત કરવામાં આવેલી છઠ્ઠી ભારતીય ભાષા છે.<ref>{{Cite web|url=http://odisha.gov.in/e-magazine/orissareview/2014/mar/engpdf/5-14.pdf|title=Archived copy|archiveurl=https://web.archive.org/web/20151125073157/http://odisha.gov.in/e-magazine/orissareview/2014/mar/engpdf/5-14.pdf|archivedate=25 November 2015|
== ભૌગોલિક વિતરણ ==
લીટી ૧૦:
ઓડિયા મુખ્યત્વે પૂર્વ ભારતના ઓડિશા રાજ્યમાં બોલાય છે, પરંતુ [[આંધ્ર પ્રદેશ|આંધ્રપ્રદેશ]], [[મધ્ય પ્રદેશ|મધ્યપ્રદેશ]], [[પશ્ચિમ બંગાળ]], [[ઝારખંડ]] અને [[છત્તીસગઢ]] જેવા પડોશી રાજ્યોમાં નોંધપાત્ર ઓડિયાભાષી વસ્તી છે; તેમજ ત્રિપુરા અને પાડોશી દેશ [[બાંગ્લાદેશ|બાંગ્લાદેશમાં]] પણ તેઓ વસેલા છે.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=abNDLZQ6quYC&pg=PA233|title=Ethnic Groups of South Asia and the Pacific: An Encyclopedia|last=James Minahan|publisher=ABC-CLIO|year=2012|isbn=978-1-59884-659-1|page=233}}</ref>
મજૂરીના કારણે વધતા સ્થળાંતરને લીધે, પશ્ચિમ ભારતના [[ગુજરાત|ગુજરાત રાજ્યમાં]] પણ ઓડિયા બોલનારાઓની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.<ref name="The Times of India 2003">{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/A-Little-Orissa-in-the-heart-of-Surat/articleshow/46707510.cms|title=A Little Orissa in the heart of Surat - Ahmedabad News|date=2003-05-18|website=The Times of India|
== ઇતિહાસ ==
|