ગુંટર ગ્રાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ સુધાર્યો.
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૧૮:
| signature = Günter Grass signature new.svg
}}
'''ગુંટર વિલ્હેમ ગ્રાસ''' (૧૬ ઓક્ટોબર ૧૯૨૭ ડેન્ઝિંગ (હવે ગ્ડાન્સ્ક, [[પોલેંડ]]) – ૧૩ એપ્રિલ ૨૦૧૫ લ્યુબેક<ref>{{cite web|url=http://www.faz.net/aktuell/feuilleton/literaturnobelpreistraeger-guenter-grass-im-alter-von-87-jahren-gestorben-13535353.html|title=Günter Grass im Alter von 87 Jahren gestorben|date=૨૦૧૫-૦૪-૧૩|language=de|accessdateaccess-date=૧૩ એપ્રિલ ૨૦૧૫}}</ref>) એ [[જર્મન]] લેખક અને સાહિત્યમાં [[નોબૅલ પારિતોષિક]] વિજેતા હતા. તે તેમની વિવાદાસ્પદ અને જાણીતી નવલકથા ''ધ ડિન ડ્રમ'' માટે જાણીતા હતા.
== જીવન==
ગ્રાસનો જન્મ ડેન્ઝિંગમાં ૧૯૨૭માં થયો હતો અને શાળાનું શિક્ષણ ત્યાં જ થયું. બીજા વિશ્વયુદ્ધમાં તેમણે જર્મની તરફથી સૈન્ય લડવું પડ્યું અને ત્યારબાદ અમરેકિન સૈન્યના બંદી બન્યા. ૧૯૪૫ અને ૧૯૪૬માં તેઓએ કડિયાકામ કર્યું. ૧૯૪૬માં તેઓએ પશ્ચિમ જર્મનીમાં કલાનો અભ્યાસ કર્યો. તેઓ ગ્રુપ ૪૭ તરીકે જાણીતાં જર્મન લેખકોના સમુદાયના સભ્ય હતા.
લીટી ૨૪:
તેઓ ઉત્તરી રહાઇન-વેસ્ટફાલિયા, બર્લિન અને સ્કહેસ્વિગ-હોલસ્ટેઇન ખાતે રહ્યા હતા. ત્યારબાદ તેઓ લ્યુબેક રહ્યા. ૧૯૫૯માં તેઓ ''ધ ટીન ડ્રમ'' પ્રકાશિત કરી, જે તેમનું સૌથી લોકપ્રિય પુસ્તક હતું. તેઓ હંમેશા રાજકારણમાં રસ ધરાવતા હતા. ૧૯૯૯માં તેમને [[નોબૅલ પારિતોષિક]] એનાયત થયું.
 
તેમનું મૃત્યુ ૮૭ વર્ષની ઉંમરે ફેફસાંના ચેપને કારણે લ્યુબેક ખાતે તેમનાં ઘરમાં થયું.<ref>{{cite web|url=http://www.dw.de/renowned-german-author-g%C3%BCnter-grass-dies-aged-87/a-18377707|title=જાણીતા જર્મન લેખર ગુંટર ગ્રાસનું ૮૭ વર્ષની વયે મૃત્યુ|publisher=DW.de|accessdateaccess-date=એપ્રિલ ૧૪, ૨૦૧૫}}</ref>
 
== કૃતિઓ==