ગુજરાત વિદ્યાપીઠ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:205:C947:A52B:F345:19D:C963:81D1 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૪:
|established = ૧૯૨૦
|type = જાહેર સંસ્થા, સાર્વજનિક
|chancellor = શ્રીમતિ ઇલાબેન ભટ્ટ<ref name="admin">{{Cite web|url=http://gujaratvidyapith.org/admin.htm|title=GVP :: Administration|website=gujaratvidyapith.org|accessdateaccess-date=2018-10-30}}</ref>
|vice_chancellor= ડો. અનામિક શાહ<ref name="admin" />
|city = [[અમદાવાદ]]
લીટી ૧૪:
}}
[[File:Gujarat Vidyapith Ahmedabad.jpg|thumb|ગુજરાત વિદ્યાપીઠનું પ્રવેશદ્વાર]]
'''ગુજરાત વિદ્યાપીઠ''' [[અમદાવાદ]] ના પ્રખ્યાત આશ્રમરોડ પર સ્થિત છે. જેની સ્થાપના [[મહાત્મા ગાંધી]]એ ૧૮ ઓક્ટોબર, ૧૯૨૦માં કરી હતી. સામાન્ય રીતે ગુજરાતની જોડણીમાં હ્રસ્વ 'ઉ' નો ઉપયોગ થાય છે પણ વિદ્યાપીઠ પોતાની જોડણી ગૂજરાત દીર્ઘ 'ઊ' વાપરી '''ગૂજરાત વિદ્યાપીઠ''' એમ કરે છે.<ref>{{Cite web|url=http://www.gujaratvidyapith.org/index.htm|title=Welcome to Gujarat Vidyapith - Ahmedabad|website=www.gujaratvidyapith.org|accessdateaccess-date=2018-10-30}}</ref>
 
ગુજરાત વિદ્યાપીઠની શરૂઆત કોચરબ આશ્રમની પાછળ ડાહ્યાભાઈ ના બંગલામાં કરવામાં આવી હતી.