ગોવર્ધનરામ ત્રિપાઠી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઇન્ફોબોક્સ અપડેટ. અન્ય સાફ-સફાઇ.
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૧૮:
}}
[[File:Govardhanram Tripathi bust.jpg|thumb|ગોવર્ધનરામનુ બસ્ટ સાહિત્ય પરિષદ ખાતે]]
'''ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી''' ([[ઓક્ટોબર ૨૦]], ૧૮૫૫ - [[જાન્યુઆરી ૪|૪ જાન્યુઆરી]], ૧૯૦૭ <ref name="mint">{{cite web|url=http://www.livemint.com/Leisure/JLEYRaHV7KJgbDyUTWarKJ/Saraswatichandra--Not-a-love-story.html|title=Saraswatichandra-Not a love story|last=|first=|date=૩૦ માર્ચ ૨૦૧૩|website=|publisher=livemint.com|accessdateaccess-date=૧૪ નવેમ્બર ૨૦૧૩|author=Salil Tripathi}}</ref>) ગુજરાતી લેખક, નવલકથાકાર, કવિ, વિવેચક અને સાહિત્યિક ઇતિહાસકાર હતા.
 
તેમનો જન્મ ખેડા જિલ્લાના [[નડીઆદ]]<nowiki/>ના ધર્મપ્રિય બ્રાહ્મણ માધવરામ ત્રિપાઠીને ત્યાં થયો હતો. પિતા અત્યંત ધાર્મિક વૃત્તિના અને દિલના બહુ ભોળા. જ્યારે માતા શિવકાશી રગેરગ વ્યવહારુ. પિતાની ધર્મનિષ્ઠા અને માતા ની વ્યવહારુતા - બન્ને ગોવર્ધનરામ વારસામાં મળ્યા હતા. દાદાના સમયથી ઘરમાં રહેતા મુનિ મહારાજ પાસે વીતેલા બાળપણ અને ઘરના ધાર્મિક વાતાવરણથી ચિત્ત પર પડેલો વૈષ્ણવધર્મ ને વેદાંતવિચારનો પ્રભાવ, કિશોરાવસ્થાથી વાચનનો અતિ શોખ, કાકા મનઃસુખરામ સાથેનો સહવાસ વગેરે એ ગોવર્ધનરામને ધાર્મિક, વિદ્યાવ્યાસંગી અને આર્યસંસ્કૃતિ પ્રત્યે અનુરાગી બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
લીટી ૮૧:
 
== સન્માન ==
૨૭ એપ્રિલ ૨૦૧૬ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગોવર્ધનરામ ત્રિપાઠીના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી [[આનંદીબેન પટેલ|આનંદીબેન પટેલે]] ગાંધીનગર ખાતે આ ટિકિટનું વિમોચન કર્યું હતું.<ref>{{Cite web|url=http://deshgujarat.com/2016/04/27/gujarat-cm-releases-postal-stamp-of-shri-govardhanram-tripathi/|title=Gujarat CM releases postal stamp of Shri Govardhanram Tripathi|last=|first=|date=૨૭ એપ્રિલ ૨૦૧૬|website=DeshGujarat|publisher=|accessdateaccess-date=૧૭ મે ૨૦૧૭}}</ref><ref>{{Cite web|url=http://philamirror.info/2016/04/28/stamp-released-on-gujrati-writer-govardhanram-tripathi/|title=Stamp Released on Gujrati Writer Govardhanram Tripathi|last=PhilaMirror|first=|date=૨૭ એપ્રિલ ૨૦૧૬|website=Phila-Mirror|publisher=|accessdateaccess-date=૧૭ મે ૨૦૧૭}}</ref><ref>http://anandibenpatel.com/en/gujarat-cm-launches-postal-stamp-memory-shri-govardhanram-tripathi/</ref>
 
== પૂરક વાચન ==