ચંડોળા તળાવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎ઇતિહાસ
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૧૯:
[[ચિત્ર:Chandola_lake.jpg|right|thumb|ચંડોળા તળાવ]]
[[ચિત્ર:Chandola_lake_3.jpg|right|thumb|ચંડોળા તળાવ]]
'''ચંડોળા તળાવ''' [[અમદાવાદ]], [[ગુજરાત]] રાજ્ય, [[ભારત]]માં દાણી લીમડા માર્ગ નજીક આવેલું ૧૨૦૦ હેક્ટરમાં ફેલાયેલું તળાવ છે. તે ગોળ આકાર ધરાવે છે અને અનેક પ્રજાતિના પક્ષીઓનું નિવાસસ્થાન છે.<ref>{{Cite web|url=http://archive.indianexpress.com/news/its-a-jungle-out-there/1156727|title=It's a Jungle Out tHere - Indian Express|website=archive.indianexpress.com|accessdateaccess-date=2019-02-09}}</ref> સાંજના સમયે લોકો પ્રવાસન માટે તેની મુલાકાત લે છે.<ref>{{Cite web|url=http://www.ahmedabad.org.uk/lakes/chandola-lake.html|title=Chandola Lake - Chandola Lake in Ahmedabad - Chandola Lake Ahmedabad India|website=www.ahmedabad.org.uk|accessdateaccess-date=2019-02-09}}</ref>
 
== ઇતિહાસ ==
લીટી ૨૫:
 
== વપરાશ ==
તળાવના પાણીનો સિંચાઇ અને ઔદ્યોગિક વપરાશ માટે થાય છે. તેનું પાણી ખેતી તેમજ તેલ અને પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે પણ વપરાય છે.<ref>{{Cite web|url=http://www.rainwaterharvesting.org/chandola_lake/chandola_lake.htm|title=Chandola lake|website=www.rainwaterharvesting.org|accessdateaccess-date=2019-02-09}}</ref>
 
ખારીકટ નહેર ગુજરાતની સૌથી જૂની સિંચાઇ યોજના છે જે ૧૨૦૦થી વધુ વિસ્તારમાં ચંડોળા તળાવ નજીક ફેલાયેલા ચોખાના ખેતરોને પાણી પૂરુ પાડવા માટે બનાવવામાં આવી હતી.<ref>{{cite book|title=Gujarat State Gazetteers: Ahmadabad District Gazetteer|page=268}}</ref>
 
== પ્રદૂષણ અને દબાણ ==
તળાવની આજુ-બાજુ મોટા પ્રમાણમાં દબાણ થયું છે. તળાવને પાણી પૂરું પાડતી ખારીકટ નહેર કચરાથી પ્રદૂષિત થઇને ભરાઇ ગઇ છે.<ref>{{Cite web|url=http://www.indiaenvironmentportal.org.in/content/330750/cases-on-protection-of-lakes-chandola-lake-gujarat/|title=Cases on protection of lakes: Chandola lake, Gujarat - India Environment Portal {{!}} News, reports, documents, blogs, data, analysis on environment & development {{!}} India, South Asia|website=www.indiaenvironmentportal.org.in|accessdateaccess-date=2019-02-09}}</ref>
 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવનો વિકાસ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ કામ માટે તળાવ અને આજુ-બાજુમાંથી કચરો સાફ કરવા માટેના ટેન્ડર મંગાવવામાં આવ્યા છે.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/AMC-gets-Chandola-Lake-for-Kankaria-like-development/articleshow/48027045.cms|title=AMC gets Chandola Lake for Kankaria-like development - Times of India|website=The Times of India|accessdateaccess-date=2019-02-09}}</ref>
 
== આ પણ જુઓ ==