જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન કાયદો, ૨૦૧૯: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ ક્ષતિ સુધારી.
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૧૬:
|status = અમલમાં
}}
'''જમ્મુ-કાશ્મીર પુનઃગઠન કાયદો, ૨૦૧૯''' ને ભારતીય ગૃહ પ્રધાન [[અમિત શાહ|અમિત શાહે]] ભારતીય સંસદના ઉપલા ગૃહ, [[રાજ્ય સભા|રાજ્યસભા]], ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ બિલ સ્વરૂપે રજૂ કર્યો હતો. આ બિલ રાજ્યસભામાં ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ પસાર કરવામાં આવ્યું હતું અને લોકસભામાં ૬ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ પસાર કરાયું હતું.<ref name="Indian Express">[https://indianexpress.com/article/india/jammu-kashmir-bifurcation-ladakh-union-territory-key-takeaways-from-reorganisation-bill-article-370-amit-shah-5880177/ Jammu & Kashmir Reorganisation Bill passed by Rajya Sabha: Key takeaways], The Indian Express, 5 August 2019.</ref><ref name=":1">{{Cite web|url=https://timesofindia.indiatimes.com/india/bill-to-bifurcate-jk-resolution-to-scrap-article-370-get-parliament-nod/articleshow/70556953.cms|title=Jammu Kashmir News: Bill to bifurcate J&K, resolution to scrap Article 370 get Parliament nod {{!}} India News - Times of India|last=Aug 6|first=PTI {{!}} Updated:|last2=2019|website=The Times of India|language=en|accessdateaccess-date=2019-08-06|last3=Ist|first3=21:30}}</ref> બિલમાં [[જમ્મુ અને કાશ્મીર|જમ્મુ-કાશ્મીર]] રાજ્યને બે [[કેન્દ્રશાસિત પ્રદેશ|કેન્દ્ર શાસિત પ્રદેશોમાં]] વિભાજીત કરવાની માંગ કરવામાં આવી હતી, જેમાંથી એકને જમ્મુ-કાશ્મીર, અને બીજો [[લડાખ]] તરીકે અલગ પડાયો હતો.
 
ભારતીય બંધારણની કલમ ૩૭૦ અંતર્ગત ખરડાની રજૂઆત પહેલાં રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવામાં આવી હતી અને જાહેર કરવામાં આવ્યું હતું કે ભારતીય બંધારણની તમામ જોગવાઈઓ [[જમ્મુ અને કાશ્મીર|જમ્મુ-કાશ્મીર પર]] લાગુ થશે. આનાથી ભારતીય સંસદને કાયદો ઘડવામાં સક્ષમ બનાવ્યું જે રાજ્યના સંગઠનને ફરીથી ગોઠવી શકે.