જળ સંરચના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ચિત્ર. કડીઓ વગેરે.
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૧:
[[Image:Lysefjorden fjord.jpg|thumb|250px|right|નોર્વેમાં જળ સંરચના, ફ્જોર્ડ<ref>{{Cite web|url=https://www.merriam-webster.com/dictionary/fjord|title=Definition of FJORD|website=www.merriam-webster.com|language=en|access-date=૧૫ જૂન ૨૦૧૭}}</ref>, જેમાં વહેણની બંને બાજુ ઊંચી ટેકરીઓ હોય છે.]]
'''જળ સંરચના''' ([[હિંદી ભાષા|હિંદી]]: जल निकाय; [[અંગ્રેજી ભાષા|अंग्रेजी]]: Body of water અથવા Waterbody) પૃથ્વીના ભૂતળ (સપાટી) પર ઉપલબ્ધ [[પાણી]]<nowiki/>ના ભૌગોલિક સ્વરૂપને કહેવામાં આવે છે. આને મહાસાગર, સાગર, સમુદ્ર, દરિયો, સરોવર, [[જળાશય]], [[તળાવ]], કુંડ, [[વાવ]], [[કૂવો|કુવો]] વગેરે સ્વરુપમાં  ઓળખવામાં આવે છે. આમાં ભૂતળ પર વહેતા પાણીના નદી, ઝરણાં, હિમનદી, વહેળો, ખાડી, નહેર વગેરેનો પણ સમાવેશ કરવામાં આવે છે.<ref>{{cite book|chapter=Hydrologic Definitions: Stream|title=Manual of Hydrology: Part 1. General Surface-Water Techniques|type=Water Supply Paper 1541-A|last1=Langbein|first1=W.B.|last2=Iseri|first2=Kathleen T.|authorlink=|coauthors=|year=૧૯૯૫|publisher=USGS|series=|location=Reston, VA|isbn=|page=|pages=|url=http://water.usgs.gov/wsc/glossary.html#Stream|accessdateaccess-date=}}.</ref>
 
== પ્રકારો ==