ટ્રાન્સપોર્ટ ફોર લંડન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ચિત્ર સુધારો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૩૭:
}}
 
'''ટ્રાન્સપોર્ટ ફોર લંડન''' ({{lang-en|Transport for London}}, '''ટીએફએલ''') એ સ્થાનિક સરકારી નિગમ છે જે ગ્રેટર [[લંડન]] વિસ્તારના પરિવહન માટે જવાબદાર છે. તે સમગ્ર લંડન વિસ્તારમાં પરિવહનનું વ્યૂહાત્મક રીતે પ્રબંધન કરે છે.<ref name="TfLFactsheet">{{cite web|url= http://www.tfl.gov.uk/assets/downloads/corporate/TfL_Factsheet_May_2008.pdf|title= Fact sheet: Transport for London|accessdateaccess-date= 2008-09-06|year= 2008|month= May|format= [[Portable Document Format|PDF]]|publisher= Transport for London}}</ref> તેનું મુખ્યાલય વેસ્ટમિનિસ્ટર શહેરમાં વિન્ડસર હાઉસ ખાતે આવેલ છે.<ref>"[http://www.tfl.gov.uk/corporate/about-tfl/4510.aspx Company information]." Transport for London. Retrieved: 2011-02-09. "Registered office: Windsor House, 42–50 Victoria Street, London SW1H 0TL."</ref>
 
==ઈતિહાસ==
તેની શરૂઆત ૩ જુલાઈ ૨૦૦૦ના રોજ ગ્રેટર લંડન ઓથોરિટી એક્ટ, ૧૯૯૯ હેઠળ ગ્રેટર લંડન ઓથોરિટીના ભાગ રૂપે થઈ.<ref name="TfLFramework">{{cite web|url= http://www.tfl.gov.uk/corporate/about-tfl/2881.aspx|title= Legislative framework|accessdateaccess-date= 2008-09-06|publisher= Transport for London}}</ref> તેની મોટાભાગની કાર્યરીતિ સાલ ૨૦૦૦માં તેણે તેના પુરોગામી લંડન રીજીયોનલ ટ્રાન્સપોર્ટ પાસેથી મેળવી. તેના પ્રથમ આયુક્ત બોબ કાઈલી હતા. તેના પ્રથમ પ્રમુખ લંડનના મેયર કેન લિવિંગસ્ટોન અને પ્રથમ ઉપ-પ્રમુખ ડેવ વેટ્ઝેલ હતા. તે બંને ૨૦૦૮માં બોરીસ જ્હોનસનની ચૂંટણી સુધી પદ પર રહ્યા. ટ્રાન્સપોર્ટ ફોર લંડને ૨૦૦૩માં વિવાદાસ્પદ પબ્લિક પ્રાઈવેટ ભાગીદારી હેઠળ જાળવણીનો કોન્ટ્રાક્ટ માટે સહમતી બાદ જ લંડન અન્ડરગ્રાઉન્ડની જવાબદારી સંભાળી.
 
૭ જુલાઈ ૨૦૦૫ના બસ અને અન્ડરગ્રાઉન્ડના બોમ્બ ધડાકા બાદ ટ્રાન્સપોર્ટ ફોર લંડનના ઘણા કર્મચારીઓને તેમની કામગીરી માટે ૨૦૦૬ના નવા વર્ષના સન્માનીયની યાદીમાં સમાવાયા હતા. તેઓએ ઘાયલોને સારવાર માટે ખસેડ્યા, મૃતદેહોને દૂર કર્યા અને પરિવહન વ્યવસ્થા ફરીથી સક્રિય કરી દીધી.<ref name=times20060216>{{cite news | url=http://www.timesonline.co.uk/tol/news/uk/article731315.ece | date=16 February 2006 | title=It was all just part of the job, say honoured 7/7 heroes | author=Alan Hamilton | journal=[[The Times]] | accessdateaccess-date=2011-05-22 }}</ref><ref name=bbc20060215>{{cite news | url=http://news.bbc.co.uk/1/hi/uk/4712402.stm | title=Queen hails brave 7 July workers | date=15 February 2006 | work=[[બીબીસી|બીબીસી ન્યૂઝ]] | accessdateaccess-date=2011-05-22 }}</ref><ref name=tfl20070102>{{cite web
| url=http://www.tfl.gov.uk/static/corporate/media/newscentre/archive/3347.html
| title=Two TfL July 7 heroes honoured in New Years List
| accessdateaccess-date=2011-05-22
| publisher=ટીએફએલ
| date=2 January 2007}}</ref>
લીટી ૭૦:
==દારૂબંધી==
[[File:Alcohol ban tube party june'08.jpg|thumb|શોખીનો લંડન અન્ડરગ્રાઉન્ડ પર દારૂ પીવાનો આખરી મોકો માણી રહ્યા છે]]
૧ જૂન ૨૦૦૮થી ટ્રાન્સપોર્ટ ફોર લંડન દ્વારા સંચાલિત અન્ડરગ્રાઉન્ડ, બસ, ટ્રેન કે ટ્રામ પર દારૂ પીવા પર પ્રતિબંધ મુકાયો, દેખાય તેવી રીતે દારૂની બોટલ પણ સાથે રાખવા પર પ્રતિબંધ મુકાયો. આ પ્રતિબંધ મુસાફરોને સલામત અને વધુ સુખદ યાત્રાનો અનુભવ થાય તે માટે મુકાયો.<ref name="TfLAlcoholBan">{{cite web|url= http://www.tfl.gov.uk/corporate/media/newscentre/archive/8423.aspx|title= Alcohol ban comes into force on the Tube, trams and buses from this Sunday, 1 June |accessdateaccess-date= 2008-09-06|date= 30 June 2008|publisher= Transport for London |archiveurl = http://web.archive.org/web/20080822231021/http://www.tfl.gov.uk/corporate/media/newscentre/archive/8423.aspx <!-- Bot retrieved archive --> |archivedate = 22 August 2008}}</ref><ref>{{cite web|url= http://news.bbc.co.uk/1/hi/england/london/7387113.stm|title= Johnson bans drink on transport |accessdateaccess-date= 2008-09-06|date= 7 May 2008|publisher= [[BBC News]]}}</ref>
 
==સંદર્ભ==