તિબેટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૮૧:
}}</ref> પ્રસ્થાપિત સરકાર અને તેમની સાથે મતભેદ ધરાવનાર દળો કે જે દેશવટો ભોગવી રહ્યા છે તેમની વચ્ચે તણાવ પ્રવર્તે છે.<ref>{{cite news| url=http://news.bbc.co.uk/2/hi/asia-pacific/country_profiles/4152353.stm |work=BBC News | title=Regions and territories: Tibet | date=૧૧ ડિસેમ્બર ૨૦૧૦}}</ref> એમ પણ કહેવામાં આવે છે કે તિબેટની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેનારાઓની તિબેટમાં જ ધરપકડ કરવામાં આવી છે અથવા તેમના પર અત્યાચાર ગુજારવામાં આવે છે.<ref>[https://www.nytimes.com/2009/02/19/world/asia/19tibet.html?th&emc=th&_r=0 China Adds to Security Forces in Tibet Amid Calls for a Boycott]</ref>
 
તિબેટનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર કરે છે, જો કે છેલ્લા થોડા દસકાઓમાં ત્યાં પ્રવાસન ઉદ્યોગ પણ વિકસ્યો છે. તિબેટનો મુખ્ય ધર્મ તિબેટન બૌદ્ધ ધર્મ છે, આ ઉપરાંત બોન નામનો ધર્મ પણ પળાય છે જે તિબેટન બૌદ્ધ ધર્મને મળતો આવે છે,<ref>{{cite web|url=http://www.religionfacts.com/a-z-religion-index/bon.htm |title=Bön |publisher=ReligionFacts |date= |accessdateaccess-date=૨૬ ઓગસ્ટ ૨૦૧૨}}</ref> અને મુસલમાન અને ખ્રિસ્તી લઘુમતિઓ પણ છે. તિબેટન બૌદ્ધ ધર્મનો તિબેટની કલા, સંગીત અને તહેવારો પર ખાસો એવો પ્રભાવ છે. તિબેટના મકાનોની બાંધણી પર ચીની અને [[ભારત|ભારતીય]] બાંધકામ શૈલીની અસર સ્પષ્ટ જોવા મળે છે. તેમનો દૈનિક આહાર શેકેલા જવ, યાકનું માંસ અને પો ચા નામનું પીણું (જે યાકના માખણ, ચા, પાણી અને મીઠું નાખીને બનાવવામાં આવે છે) છે.
 
== આ પણ જુઓ ==