તિસ્તા નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
 
લીટી ૩૩:
|mouth_country = બાંગ્લાદેશ
}}
'''તિસ્તા નદી''' [[ભારત]] દેશના [[સિક્કિમ]] અને [[પશ્ચિમ બંગાળ]] રાજ્ય તેમ જ [[બાંગ્લાદેશ]]માંથી વહે છે. તે સિક્કિમ અને પશ્ચિમ બંગાળના [[જલપાઈગુડી જિલ્લો|જલપાઇગુડી]] વિભાગની મુખ્ય નદી છે. પશ્ચિમ બંગાળમાં તે દાર્જિલિંગ જિલ્લામાં વહે છે.<ref name="Bisht">{{cite book|url=https://books.google.com/books?id=aHnK8W5FwYoC&pg=PA19|title=International Encyclopaedia of Himalayas (5 Vols.)|last=Bisht|first=R. C.|publisher=Mittal Publication|year=૨૦૦૮|isbn=978-81-8324-265-3|location=New Delhi|page=૧૯|pages=|asin=B002QVXS82|accessdateaccess-date=૨૮ નવેમ્બર ૨૦૦૯}}</ref> તિસ્તા નદીને [[સિક્કિમ]] અને ઉત્તર બંગાળની જીવાદોરી કહેવાય છે.
 
સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાંથી વહેતી આ નદી બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને બ્રહ્મપુત્રા નદીમાં મળી જાય છે. આ નદીની સમગ્ર લંબાઈ ૩૧૫ કિ.મી. છે.