દર્ભ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સંદર્ભોમાંથી મૃત કડીઓ દૂર કરી
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૩૯:
 
===ધાર્મિક===
[[હિંદુ ધર્મ|હિંદુ]], [[જૈન ધર્મ|જૈન]] અને [[બૌદ્ધ ધર્મ]]માં દર્ભ પવિત્ર ઘાસ તરીકે વર્ષોથી વપરાતું આવ્યું છે. [[ઋગ્વેદ]]માં દર્ભનો ઉપયોગ પૂજનસામગ્રી તરીકે અને ભગવાન તથા પુરોહિતના આસન માટે થતો હોવાનો ઉલ્લેખ છે.<ref>{{cite book|last=Griffith|first=Ralph T. H.|title=The Hymns of the Rigveda, Volume 1|url=https://books.google.com/books?id=cTQd3lfz_VgC&pg=PA4|year=1896|page=4}}</ref> [[ભગવદ્ ગીતા]]ના છઠ્ઠા અધ્યાયના ૧૧માં શ્લોકમાં [[કૃષ્ણ|ભગવાન કૃષ્ણ]] ધ્યાન કરવા માટે કુશના આસન પર બેસવાનું જણાવે છે.<ref>"શુદ્ધ ભૂમિ પર, જ્યાં ક્રમશઃ કુશ, મૃગચર્મ અને વસ્ત્ર પાથરેલું હોય, જે ન તો બહુ ઊંચું હોય અને ન બહુ નીચું, એવા પોતાના આસનને સ્થિર સ્થાપન કરીને..." (ગીતા અધ્યાય ૬, શ્લોક ૧૧)</ref> બૌદ્ધ ધર્મમાં એમ માનવામાં આવે છે કે બોધિસત્વ પ્રાપ્ત કર્યું ત્યારે [[ગૌતમ બુદ્ધ]] દર્ભના જ આસન પર બેસી ને ધ્યાન કરતા હતા.<ref>{{cite book |author=Professor Paul Williams |title=Buddhism: Critical Concepts in Religious Studies (Critical Concepts in Religious Studies S.) |publisher=Routledge |location=New York |year=2006 |page=262 |isbn=0-415-33226-5 |url=https://books.google.com/books?id=Ypsz9qEzZjwC&pg=PA262}}</ref> હિંદુ ધર્મમાં સંધ્યા, તર્પણ, યજ્ઞ, શ્રાદ્ધ અને કર્મકાંડ વગેરેમાં વપરાય છે. યજ્ઞમૂર્તિ [[વરાહ]] ભગવાને પોતાનું શરીર ધુણાવતાં જે રુંવાટાં ખર્યા તે દર્ભ નામના લીલા રંગના ઘાસરૂપે ઊગી નીકળ્યાં એમ કહેવાય છે. જે સ્થળે આ રુવાંટાં ખર્યાં તે બર્હિષ્મતી નામના તીર્થથી પ્રસિદ્ધ છે.<ref name=ભ.ગો.મં.>{{cite web | url=http://www.bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=દર્ભ&type=1&key=false&page=0 | title=ભગવદ્ગોમંડલમાં દર્ભ | work=[[ભગવદ્ગોમંડલ]] | accessdateaccess-date=૧૮ મે ૨૦૨૧ | author=ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજી}}</ref>
 
===અન્ય===
"https://gu.wikipedia.org/wiki/દર્ભ" થી મેળવેલ