નારાયણ દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઇન્ફોબોક્સ અપડેટ.
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૩૪:
 
== પ્રારંભિક જીવન ==
[[મહાત્મા ગાંધી]]ના અંગત સેક્રેટરી અને જીવનવૃત્તાંત લેખક [[મહાદેવભાઈ દેસાઈ]]ના પુત્ર એવા,<ref>Pandiri, Ananda M. ''A Comprehensive, Annotated Bibliography on Mahatma Gandhi.'' </ref> નારાયણ દેસાઈનો જન્મ [[વલસાડ]], ગુજરાત ખાતે ૨૪ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ થયો હતો.<ref name="PTI 1926">{{cite web|author=PTI|title=Noted Gandhian Narayan Desai passes away|website=The Economic Times|date=૧૫ માર્ચ ૨૦૧૫|url=http://economictimes.indiatimes.com/news/politics-and-nation/noted-gandhian-narayan-desai-passes-away/articleshow/46571699.cms|accessdateaccess-date=૧૫ માર્ચ ૨૦૧૫}}</ref> ગાંધીજીના સાબરમતી આશ્રમ, [[અમદાવાદ]] અને [[વર્ધા]] નજીક સેવાગ્રામ આશ્રમ ખાતે મોટા થયેલા તેમણે પોતાના પિતા અને આશ્રમના અન્ય રહેવાસીઓ જોડે શિક્ષણ મેળવ્યું હતું. તેમણે શિક્ષણ, કાંતણ અને [[ખાદી]] વણાટમાં નિપુણતા મેળવી હતી.<ref>{{cite web|url=http://deshgujarat.com/2015/03/15/narayan-desai-passes-away/|title=Narayan Desai passes away|work=DeshGujarat|accessdateaccess-date=૧૫ માર્ચ ૨૦૧૫}}</ref>
 
== શરૂઆતી વર્ષો ==