પ્રભાશંકર પટ્ટણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
સંદર્ભ પરિમાણ સુધાર્યું.
No edit summary
નાનું (સંદર્ભ પરિમાણ સુધાર્યું.)
ખિતાબ = સર
}}
'''પ્રભાશંકર પટ્ટણી''' ([[એપ્રિલ ૧૫|૧૫ એપ્રિલ]] ૧૮૬૨ – [[ફેબ્રુઆરી ૧૬|૧૬ ફેબ્રુઆરી]] ૧૯૩૮) [[ભાવનગર]] રાજ્યના દિવાન હતા. તેઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ માટે ઓળખાતા હતા. બ્રિટીશરાજથી છાનાં તેમણે પ્રખર ક્રાંતિકાર પૃથ્વીસિંહ આઝાદને ૧૨ વર્ષ સુધી ભાવનગરમાં અજ્ઞાતવાસ આપ્યો હતો. તેઓ [[લોકશાહી]]ના સમર્થક હતા. ૧૯૨૪માં તેમણે પ્રથમ [[સાવરકુંડલા]] મહાલમાં પંચાયતી રાજ્યનો સફળ પ્રયોગ કર્યો હતો અને પછી તે મુજબ વહિવટી વ્યવસ્થા રાજ્યભરમાં સ્થાપવા કાયદો કર્યો હતો.<ref name="research">{{cite journal |last1=કોરાટ |first1=પી.જી. |last2=સતાશિયા |first2=પારૂલ |year= |title=ભાવનગર રાજ્યમાં દીવાન પરંપરા |journal= |volume= |issue= |pages= |publisher=[[મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગર વિશ્વવિદ્યાલય|ભાવનગર યુનિવર્સિટી]] |doi= |url= |accessdateaccess-date= }}</ref>
 
==અભ્યાસ અને અંગત જીવન==
૧,૦૪,૦૦૯

edits