પ્લાસ્ટર ઓફ પેરીસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું શ્રેણી:રસાયણશાસ્ત્ર દૂર થઇ; શ્રેણી:રસાયણવિજ્ઞાન ઉમેરી using HotCat |
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું. |
||
લીટી ૨:
'''પ્લાસ્ટર ઓફ પેરીસ''' અથવા '''જિપ્સમ પ્લાસ્ટર''' એ સફેદ રંગ ધરાવતો, હલકા ભારવાળો અને નરમ પદાર્થ છે, જેનો ઉપયોગ રમકડા અને મૂર્તિઓ બનાવવા માટે તેમ જ અસ્થિભંગ વખતે તુટેલા હાડકાને જકડી રાખવા માટેના પાટાને કડક રાખવા માટે કરવામાં આવે છે.
ચૂના જેવા આ પદાર્થને કેલ્શિયમ સલ્ફેટ અને જીપ્સમના મિશ્રણને અત્યંત ગરમીમાં (૩૦૦ °ફે એટલે કે ૧૫૦ °સે તાપમાન) તપાવીને તૈયાર કરવામાં આવે છે<ref>{{cite web|url=http://www.lafargeprestia.com/caso4___h2o.html |title=CaSO4 , ½ H2O |last=Staff |publisher=Lafarge (company) |
વપરાશ કરતી વેળા આ પાઉડરને પાણી સાથે ભેળવતાં તે થોડા જ સમયમાં ઘટ્ટ થઈ જતું હોઈ તેનો ઉપયોગ ખૂબ જ સરળ છે.
|